________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
આપી પાત્રાં વગેરે અને ત્રીજા એક લાખ આપી નાપીકને ખેલવા એટલે કેશના લેચ કરાવું. રાજાએ કાશ્યપને તેડાવી મહાબળના મસ્તકના વાળ કતરાવ્યા કુત્રીકાપણુમાંથી રો હરણને પાતરાં વગેરે મ’ગાળ્યાં. માતાએ પુત્રના કેશ હુંસના ચિન્હવાળા સાડલામાં લીધા. તે વાળ સહિતનું વસ્ત્ર પોતાના આશીકાના ઠેકાણે રાખ્યુ. એક હજાર પુરૂષષ ઉપાડી શકે તેવી પાલખી બનાવરાવી મહાબળને ગેાશીષ ચ'દન વડે વિલેપન કર્યું' અને સ અલંકારાથી શણગારી પાલખીમાં બેસાડયા. એક સ્ત્રીએ છત્ર ધારણ કર્યુ. એ બાજુ એ જણા ચામર વીંઝવા લાગ્યા. પાલખી આખા નગરમાં ફેરવી પ્રવ્રજ્યા લેવાના સ્થળે પાલખી લાવ્યા. મહાખળ કુમારે તે પાલખીમાંથી ઉતરી વસ્ત્રાલંકાર ઉતારી ગુરૂ પાસે આવ્યા. માતાપિતાએ ગુરૂદેવને કહ્યું કે હે ભગવન ! આ મહાબળ કુમાર સંસાર ભયંથી ઉદ્વિગ્ન તથા કામભાગથી વિરક્ત થઈ આપની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છે. તેથી આ શિષ્યરૂપી ભિક્ષા અમે આપને દઈએ છીએ, તે આપ અંગીકાણુ કરી. તે વખતે હપૂર્વક મહાબળ ધમ ઘાષ ગુરૂને વઉંદન કરી ઈશાન ખુણામાં જઇ બધા અલંકાર ઉતાર્યાં. તે અલકારા પ્રભાવતીદેવીએ ઉત્તરીય વસ્ત્રમાં ગ્રહણ કર્યો અને મેલ્યાં કે હે પુત્ર ! સયમ પાળવામાં હવે પ્રમાદ કરવાનો નથી. તદ્દન'તર મહાબળે પચમુષ્ટિ લેચ કર્યાં અને ધાષ ગુરૂ પાસે આવી મેલ્યા કે આ સસાર જન્મ જરા મરણુથી વ્યાકુળ છે માટે આપ સ્વયં મને દીક્ષા આપે. ધમ ઘાષ સૂરિએ પોતે જ તેને દીક્ષા આપી સામાચારીનું શિક્ષણ આપ્યું. હવે મહાખળ મુનિ અણુગાર
૧૫૭