________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૩૫
પ્રતિબંધ કર્યો તેથી દીક્ષા લઈ કાળ કરી અભ્યતેન્દ્ર સામાનિક દેવ થશે. ત્યાંથી એવી અપરાજિતને જીવ આ
જબુદ્વીપના પૂર્વ વિદેહનીમંગળાવતી વિજયની સીતા નદીના ને કિનારે આવેલી રત્નસંચયા નગરીમાં ક્ષેપકર રાજાની રન
માળારાણીની કુખે વયુધ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. શ્રીવિજયે જીવ તેના જ પુત્ર સહસ્ત્રાયુધ તરિકે ઉત્પન્ન થ. પિતા પુત્રે ક્ષેમંકર ગણધર પાસે દીક્ષા લીધી ને સંયમ પાળી ઉપરિમ ગ્રેવેયકમાં એકત્રીસ સાગરના આયુષ્ય અહમિન્દ્ર થયા. ત્યાંથી એવી આ જ બુદ્વીપના પૂર્વ વિદેહમાં
પુષ્કલાવતી વિયની પુંડરીગિણી નગરીમાં ઘનરથરાજાની પદ્માવતી રાણીની કુખે વાયુધને જીવ મેઘરથ નામે પુત્રપણે ઉત્પન્ન થયા અને સહસ્ત્રાયુધને જીવ ઘનરથ રાજાની મનેરમા રાણુની કુખે દઢરથ નામે પુત્ર પણે ઉત્પન્ન થયે. ઘનરથ રાજા સંયમ અવસર જાણે પુત્રને રાજ્ય આપી દીક્ષા લઈ કેવળજ્ઞાન ઉપાજી તીર્થકર થયા. મેઘરથ રાજા ને દઢરથ યુવરાજ અને શ્રાવ થયા
અહિ ઉતરાધ્યયનની ટીકામાં વયુધના ભવમાં પારેવાનું રક્ષણ કર્યું લખ્યું છે. જ્યારે ત્રિષષ્ઠિમાં મેઘરથનાં ભવમાં પારેવાનું રક્ષણ કર્યાનું લખ્યું છે. મેઘરથ રાજાએ પુત્રને રાજ્ય સેંપી દદ્ધરથની સાથે ઘરથ તીર્થકર પાસે દીક્ષા લીધી. વીશ સ્થાનકતપની આરાધના કરી તીર્થક નામ કમ નિકાગ્યું. પ્રાંતે બંને જણ શુદ્ધ ચરિત્ર પાળી કાળ કરી. સર્વાર્થસિદ્ધ વિમાને ઉત્પન્ન થયા. ત્યાંથી એવી આ જંબુર
* *
*