________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
૧૧૧
અયેાધ્યા નગરીમાં ઋષભદેવના પુત્ર પૂર્વ ભવમાં કરેલ મુનિજનાની ભક્તિને લીધે પ્રથમ ચક્રી થયા. તેમને નવનીધાન, ચૌદ રત્ન, મત્રીસ હજાર રાજાઓ, મહાતેર હજાર નગર, છન્નુ ક્રોડ ગ્રામ, ચારાશી લાખ ઘેાડા-હાથી-થ-આવી સ`પત્તિવાળુ છ ખંડ ભરતનું અશ્વય ભાગવતા હતા. તથા પેાતાની સ`પત્તિને અનુસાર સમાન ધમ વાળા પ્રતિવાત્સલ્ય કરતા હતા અને અષ્ટાપદ્મ પર્વતના શિખર પર એક યેાજન લખાઈ પહેાળાઈવાળા પ્રદેશમાં જિનાયતન સ્થાપીત કરી ચાવીસે તીથ કરાની તેમના શરીર પ્રમાણની પ્રતિમાઓ ભરાવી તેનુ પુજન અર્ચન કરતાં પાંચ લાખ પૂર્વ વ્યતિત થયાં. એક વખત માટા વૈભવથી દેહને સજ્જ સ અલંકારાથી વિભુષીત અની તે ભરતચક્રી પોતાના મહેલમાં ગયા. ત્યાં ભીતે ગેાઠવેલ મોટા મેટા આરીસામાં પેાતાના દેહ જુએ છે. ત્યાં એક આંગળીમાંથી વીટી નીકળી પડી પણ તે પાતાના જાણ્યામાં ન આવી તથાપી જે આંગળી રિસામાં અડવી જોવામાં આવી અને તેથી તે આંગળી શે!ભારહિત જણાણી. આ જોઈ ને તેણે ખીજી આંગળીમાંથી જાણીજોઈને વીટી કાઢી નાખી ત્યારે તે આંગળી પણ શાભા વિનાની જણાણી. એમ કરતાં ક્રમે ક્રમે તમામ ઘરેણાં ઉતારી નાખ્યાં ત્યારે તે આખુય શરીર શૈાભા વગરનું લાગવા માંડ્યું. આ જોઈ વૈરાગ્ય પામી તેમણે વિચાયું કે આ શરીર તે આવા આગંતુક દ્રષ્યા વડે જ શોભે છે. આ શરીર સ્વભાવથી સુ ંદર નથી. શરીરના સંગ વડે સુંદર વસ્તુ પણ વિનાશ પામે છે. મનગમતુ અશનપાન