________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૨૩.
જ્ઞાનીએ તેને કહેલું કે જે તારા ભાઈને વધ કરશે તે તારે પતિ થશે. એ વચન યાદ કરતાં તે સનકુમાર પર રાગવાળી બની તેથી સનકુમાર તેને પર. એટલામાં બે વિદ્યાધર રાજાએ તેની સમિપ આવી બોલ્યા કે તમે જે વજીવેગ. વિદ્યાધરને હણે તેના પિતા અશનિવેગને ખબર પડતાં તે તમારી સાથે યુદ્ધ કરવા આવે છે. અમારા પિતા ચંદ્રવેગ અને ભાનુવેગે અમને બન્નેને તમારી મદદે સૈન્ય સાથે મકલ્યા છે અને તેઓ પણ આવશે. આ વખતે સંધ્યા વળીએ સનકુમારને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. ચંદ્રવેગ ને ભાનુગ પણ આવી પહોંચ્યા અને અશનીવેગ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પણ થાકી જતાં સનકુમાર અશનીવેગ સાથે. યુદ્ધમાં ઉતર્યો. અશનીવેગે જે જે અડ્યો સનકુમાર પર છોડ્યાં તેના પ્રતિપક્ષી અસ્ત્રો સનકુમારે છોડયા. છેવટે સનકુમારે અશનીવેગને જમણો હાથ છેદ્યો ત્યારે અશનીવેગ. એક હાથે બાહયુદ્ધ કરવા આવતાં સનસ્કુમારે ચક વડે તેનું મસ્તક છે. પછી ચંદ્રવેગ વગેરે વિદ્યાધરે સાથે સનકુમાર પિતાના આવાસે આવ્યા. સંધ્યાવળી અને સુનંદા હર્ષ પામ્યાં. પછી બધા વિદ્યાધરોએ મળી સનકુમારને રાજ્યાભિષેક કર્યો. સનકુમાર વિદ્યાધર રાજાએથી સેવાતા ત્યાં સુખે રહેવા લાગ્યા. એક વખત ચંદ્રવેગે આવી સનકુમારને.. વિજ્ઞપ્તિ કરીકે હે દેવ! પૂર્વ અચી માલી મુનિએ કહેલ કે તારી સે કન્યાઓ અને ભાનુબેગની આઠ કન્યાઓ જે પરણશે. તે ચક્રવતિ થશે. તે આજથી એક માસની અંદર માનસ. સરવર પર આવશે. ત્યાં સ્નાન કરતાં તેના પૂર્વભવને.