________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૨૫ -
પેલે નાગદત્ત પિતાની પ્રિયા વિષચ્ચશ્રીને રાજા લઈ ગયે જાણી તેના વિરહથી દુઃખી થઈ આર્તધ્યાનથી મરીને તિર્યંચ:
નિમાં ભટ. છેવટે સિંહપુર નગરમાં અગ્નિશર્મા નામે. બ્રાહ્મણ થયું. ત્યાં ત્રિદંડી વ્રતગ્રહણ કરી મહિના મહિનાના ઉપવાસ કરતે રત્નપુર આવ્યા. ત્યાંને હરિવહન રાજા. તાપસીને ભક્ત હેવાથી આ તપસ્વીને પારણનું નિમંત્રણ કરી બોલાવ્યા. તે વખતે અચાનક જિનધર્મ શ્રાવક ત્યાં આવી ચઢયો. તેને દેખી પૂર્વભવના વૈરથી તે તપસ્વીએ. રાજાને કહ્યું કે જે આ શેઠની પીઠ પર થાળ મુકીને મને જમાડીશ તે પારણું કરીશ નહિતર પાછો જઈશ. રાજાએ કહ્યું કે આ તે મોટા શેકીયા છે. બીજા કેઈની પીઠ પર થાળ રાખી જમાડીશ. તેણે કહ્યું કે એની જ પીઠ પર ભેજન કરીશ. તપસ્વીના આગ્રહથી રાજાએ કબુલ કર્યું અને રાજાનું વચન જિનધર્મો પણ સ્વિકાર્યું'. જિનધમે પિતાની પીઠ પર થાળ મુકાવ્યું. તેમાં ગરમાગરમ દુધપાક પીરસતાં તેને વાંસે દા. તે બળતરા શેઠે સમભાવે સહન કરી. તાપસ જમીને . શેઠે ઘેર જઈ કુટુંબીવર્ગની રજા લઈ દીક્ષા ગ્રહણ કરી અને નગરમાંથી નીકળી પર્વતના શિખર પર ચઢી અનશન સ્વિકાર્યું. તેની પીઠ કાગડા અને શીયાળે ફેલી ખાધી છતાં તે વેદના સમભાવે સહન કરી, કાળ કરી સૌધર્મેન્દ્ર કે. પેલો તાપસ તેનું વાહન ઐરાવણ હાથી થયે. ત્યાંથી એવી તે અરાવણ દેવ મનુષ્ય અને તિર્યંચના કેટલાક ભવ કરી અસિતાક્ષ યક્ષ થ....