________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
૧૧૭
તમે મને ઉપદેશ દેતા હતા કે શાક કરવા નકામા છે. તે આપ શા માટે શેક કરેા છે ? જેને એક હાય તા એક જાય અને ઘણા હોય તો ઘણા જાય તેથી સમજુને શેાક કરવાથી સયું. રાજાના શેક ઓછે થતાં બ્રાહ્મણુ રૂપી ઇન્દ્રે મત્રી સામાને કહ્યું કે હવે તમા ચક્રીને સઘળી હકીકત જણાવા કે સાઠ હજાર પુત્રો કેવી રીતે મરણ પામ્યા ? મંત્રીઓએ બધી હકીકત જણાવતાં ચક્રીએ મરણાચિત કાર્ય કરી શાંત ચિત્તે બેઠા. તેવામાં અષ્ટાપદની સમીપે રહેનારા લેાકાએ આવી કહ્યુ` કે ગંગાના પ્રવાહ વધી જવાથી અમારા ઘરમાં પાણી ભરાયું છે. તો તે ઉપદ્રવ દૂર કરે. આપના સિવાય કોઈ તેને નિવારી શકે તેમ નથી. આ સાંભળી ચક્રીએ પૌત્ર ભગીરથને મેલાવી કહ્યુ` કે તમે નાગરાજની અનુજ્ઞા લઈ ઈડરત્ન વડે ગંગાના પ્રવાહને સમુદ્રમાં લઈ જાઓ. ભગીરથ તરત જ અષ્ટાપદ સમીપે આવ્યા અને અઠ્ઠમ કરી નાગરાજને આરાધ્યા. નાગરાજે પ્રત્યક્ષ થઈ પુછતાં ભગીરથે કહ્યું કે અષ્ટાપદની આજુબાજુના ગામડામાં પાણી ભરાઈ ગયું છે તો હું દડરત્ન વડે ગગાના પ્રવાહ સમુદ્રમાં વાળી દઉં. નાગરાજે ખુશીથી હા પાડી. પછી ભગીરથે નાગકુમારાને બલી પુષ્પાદિકે પુજીને દડરત્ન વડે ગંગાના પ્રવાહને પૂર્વ સમુદ્ર તરફ વાળ્યા. તેમાં ઘણાં નગરો ને દેશો ડુબી ગયા. જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થઈ ગયું. જનહુકુમાર ગંગાને લાગ્યે અને ભગીરથે સાગરમાં ભેળવી દીધી તેથી ગંગાનુ જાન્હવી અને ભાગીરથી નામ કહેવાયું. સગર ચક્રિયે ભગી