________________
૧૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
રથને રાજ્ય સોંપી અજિતનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. અને સ ક`ના ક્ષય કરી મોક્ષે ગયા. ભગીરથે કોઈ વખતે અતિશય જ્ઞાનીને પુછ્યું કે જન્ટુકુમાર આદિ સાઠ હજાર ભાઈએ એકીસાથે મૃત્યુ પામ્યા તેનુ શું કારણ ? જ્ઞાનીએ કહ્યું કે એક મોટો સંઘ સમેતશિખર યાત્રાએ જતેા હતા ત્યાં કાઈ ગામના લેાકેએ સંઘને લુંટી લીધા. પણ. એક ભદ્ર પ્રકૃતિવાળા કુંભારે કહ્યું કે યાત્રાએ જતા સંઘનુ' સ્વાગત કરવાને ખલે લુ'ટી લેવુ. તે ઘણું દુષ્કૃત્ય અન”નું કારણ મનશે. સ'ઘ તે ગયા. તે ગામમાં રહેનારા એક મનુષ્યે રાજાના મહેલમાં ચારી કરી તથા રાજપુરૂષોએ તે ગામના દરવાજા બંધ કરી આખું ગામ સળગાવ્યું અને કુંભારને બહાર કાઢી બચાવ્યેા. તે બીજે ગામ જતા રહ્યો. તે ગામમાં સાઠ હજાર મનુષ્યા મરી ગયા. તે બધા મરીને વિરાટ દેશની છેડે આવેલા ગામમાં દ્રવારૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી અનેક ભવા સ'સારમાં ભમી કઈ ભવમાં સુકૃત કરી સગરના પુત્રો તરીકે ઉત્પન્ન થયા. સામુદાયીક કમ આંધેલ તેથી બધા સાથે મરી ગયાં. પેલા કુ ભાર મરીને સમૃદ્ધ કિ થયા. ત્યાં સુકૃત કરીને મરીને રાજા થયા. તે ભવમાં પાછળથી સયમ લઈ શુદ્ધ ચારિત્ર પાળી દેવલેાકે ગયા. ત્યાંથી ચ્યવી તું જન્તુનો પુત્ર ભગીરથ થયા છું. આ સાંભળી ભગીરથ વૈરાગ્ય પામ્યા. ભરત ને સગર અને ચક્રી મેક્ષે ગયા. ચઇત્તા ભારહ' વાસ, ચક્રવçી મિિદ્ધઓ । પધ્વજમભુવગએ મઘવ નામ મહાજસો ।। ૩૬ ॥