________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૦૯:
આ ક્રિયાવાદી વગેરેનાં વચન માયા શઠતાથી કહેલા હોય છે તેથી તે મૃષા ભાષા રૂપ તથા નિરર્થક સમજવાં. તેથી જ હું પાપથી નિવૃત્ત રહી વસું છું અને ઈસમિતિ વડે જઉં છું. સર્વોતે વિયા મક્કે, મિચ્છાદિરિઠ અણરિયા વિજ્રમાણે પરે લોએ, સમ્મ જાણુમિ અપગ ર૭
તે સર્વે મારા જાણેલા છે કે તે મિથ્યાદષ્ટિ તથા અનાર્ય છે. પરલેક વિદ્યમાન હઈ હું મારા આત્માને. સમ્યક પ્રકારે જાણું છું. અહમાસિ મહાપાણે, જુઇમ વરિસસઓવમે ! જા સા પાલીમહાપાલી દિવ્વા વરિસસઓવમા ! ૨૮
હું મહા પ્રાણ વિમાનમાં ઘુતિમાન શત વર્ષના આયુષ્યવાળા મનુષ્યની ઉપમાવાળે હતે જે પાલી તથા મહાપાલી. દીવ્ય વષશતના ઉપમાવાળી દેવભવની સ્થિતિ કહેવાય છે. તે સ્થિતિ મારી હતી. સે ચુએ બંભલોચાઓ, માસં ભવમાગએ અપણે ય પરેસિંચ, આઉં જાણે જહા તહા | ૨૯
તે હું બ્રહ્મલેકમાંથી ચુત થઈ મનુષ્યભવ પામે. હવે હું મારું પિતાનું તથા બીજાઓનું જેમ છે તેમ આયુષ્ય જાણું છું. નાણારૂઈ ચ છંદ ચ, પરિવજેજ સંજએ. અણુઠા જે ય અવસ્થા, છહ વિજામણુસંચરે છે ૩૦ .