________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૧૦
અગિરાસણે કુકુઈએ, જસ્થ તત્ય નિસીયઈ ! આસણગ્મિ અણઉત્ત, પારસમણે ત્તિ લુઈ ! ૧૩ .
જે અસ્થિર આસન ત્થા ચેનચાળા કરનાર ત્થા જ્યાં ત્યાં બેસી જાય અને આસનમાં અસાવધાન રહેનારે હોય તે પાપ શ્રમણ કહેવાય છે. સસરકvપાએ સુવઈ, સેજું ન પડિલેહઈ ! સંથારએ અણાઉો, પારસમણે ત્તિ લુચ્ચાઈ ! ૧૪ .
જે ધૂળ ભરેલા પગે સૂઈ જાય અને શય્યાની પ્રતિલેખણ ન કરે તેમજ સંથારામાં પણ અવિધિથી અસાવધાનપણે સૂએ તે પાપ શ્રમણ કહેવાય દુદ્ધદહીવિગઈઓ, આહાઈ અભિખણે અરએ ય તવોકમે, પારસમણે ત્તિ લુચ્ચાઈ ! ૧૫
જે દુધ દહીને વારંવાર આહાર કરે છે પણ જે તપ કર્મમાં અપ્રીતિ રાખે છે તે પાપ શ્રમણ કહેવાય છે. અત્યંતમ્મિ યે સૂરશ્મિ, આહારે અભિખણું ! ચાઇઓ પડાએઇ, પાવસમણે ત્તિ લુઈ in ૧૬ in
વળી જે સૂર્ય અસ્ત પામ્યા પછી આહાર લીયે અને કઈ પ્રશ્ન કરે તે તેની સામુ બેલે તે ભૂલ કબુલ ન કરે તે પાપ શ્રમણ કહેવાય છે. આયરિયપરિચ્ચાઈ પરપાસંસેવએ | ગાણું ગણિએ દુભૂએ, પારસમણે ત્તિ લુચ્ચ in ૧૭
જે આચાર્યને પરિત્યાગ કરે અને પરપાખંડને સેવે