________________
૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
અને ઘણે ફરનાર એટલે જુદા જુદા ગ૭માં જ નિંદનીય હેય તે પાપ શ્રમણ કહેવાય છે. સયે બેહ પરિચજજ, પરગેહસિ વાવરે નિમિરોહ ય વવહઈ, પારસમણે રિવુઈn ૧૮ In - જે પિતાનું ઘર છેડી પરઘરમાં વ્યાવૃત્ત થાય. સાસુદ્રિકાદિ વડે વ્યવહાર કરે કયવિય કરે તે પાપ શ્રમણ કહેવાય છે. સન્નાઈપિંડ જેમેઇ, નેછઈ સામુદાયિં ગિહિનિસેજું ચ વાહેઇ, પાવસમણે ત્તિ લુઈ ૧૯
પિતાના સંસારી બંધુઓએ આપેલ ભીક્ષાને જમે છે. ઘરેઘર વહેરવા જ નથીગ્રહસ્થના પલંગ માંચા પર બેસે છે તે પાપ શ્રમણ કહેવાય છે. એરિસે પંચકુસીલસંધુડ, વંધરે મુણિપવરણ હેઠિમો અયસિ લોએ વિમેવ ગરહિએ,
ન સે ઇહું નેવ પરથલેએ 9 / આવાં પાંચ કુશલેથી સંવૃત તથા મુનિવેશ ધારી આ લેકમાં નિંદીત થઈ આ લેક ને પરલેક બન્નેથી ભ્રષ્ટ થાય છે અથવા સાધુપણામાં ગણાતું નથી કે શ્રાવકપણમાં પણ ગતિ નથી. શાસ્ત્રમાં પાંચ પ્રકારના કુસીલીયા અવંદનીય સાધુ કહ્યા છે. પાસ અવસને કુસીલ સંસત્તઓ અહા છંદ. ૧ જ્ઞાન દર્શન ચારિત્રનાં ઉપકરણે રાખે પણ તેને
ઉપયોગ કરે નહિ. ૨ ક્રિયામાં પ્રમાદી બની અતિચારશે લગાડે ૩ મહાવ્રતના ઉત્તર ગુણેમાં અતિચારે લગાડે.