________________
૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
આહાર આહારેમાસુસ્સ બંભયારિસ્સ બંભચેરે સંકા વા કંખા વા વિગિચ્છા વા સમુપૂજિજા, ભેદવા લભેજા, ઉસ્માર્યા વા પાઉણિજજા, દીહકાલિયં વારિગાયંક હજજા, કેવલિપત્નત્તાઓ ધમ્માએ ભેસેજ . તન્હા નો નિગ્ન થે પણીયં આહાર આહારેજા | ૭ |
જેમાંથી ઘી ટપકતું હોય એવા આહારને ઉપગ કરનાર સાધુ ન થાય. તે કેમ શિષ્ય પૂછે થકે આચાર્ય કહે છે નિશ્ચયે પ્રણત પાન ભોજનનું આહાર કરે તે તે બ્રહ્મ ચારીના બ્રહ્મચર્યમાં શંકાદિ દોષ થાય તે કારણ માટે નિર્ગથે પ્રણિત આહાર ન લે. ને અઈમાયાએ પાણભોયણું આહારેત્તા હવાઈ સે નિગ્ન થે તે કહીમતિ ચે, આયરિયાહા નિગૂંથસ ખલુ અઇમાયાએ પાણભોયણું આહારેમાણુમ્સ બંભયારિસ્સ સંકા વા કંખા વા વિગિચ્છા વા સમુજિજજા, ભેદં વા ભેજા, ઉમ્માયું વા પાઉણિજજા, દહકાલિયં વારગાયક હજા, કેવલિપન્નત્તાઓ ધમ્માઓ ભેસેજજા, તન્હા ખલુ ને નિગ્ગથે અઈમાયાએ પાણયણું આહારેજા | ૮ |
જે નિગ્રંથ અધિક માત્રાથી આહાર ભોજન ન કરે તે નિગ્રંથ કહેવાય એમ કેમ શિષ્ય પૂછે તે આચાર્ય કહે છે કે જે અતિમાત્રાથી પાન ભજનનું આહાર કરતા હોય તે બ્રહ્મચારીને બ્રહ્મચર્યમાં શંકાદિ દોષો થાય માટે નિગ્રંથ નિશ્ચયે અતિમાત્રાથી ભોજનપાણી કરે નહિ. પુરૂષને બત્રીશ કવળને આહાર કહ્યો છે. તેથી વધારે અતિમાત્રા કહેવાય. સ્ત્રીઓને અઠ્ઠાવીસ ને નપુંશકને ચેવિસ વળ આહાર કહે છે.