________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
ચારેકેર ભટકતે જેની કામના નિવૃત્ત થઈ નથી તેવો દિવસ અને રાત્રિ પરિતાપ કર્યા કરતે તથા બીજા માટે પ્રમત્ત બની ધનની વાંછા કરતે પુરૂષ મૃત્યુ તથા ઘડપણને પામે છે. ઈમં ચ મે અત્યિ ઈમં ચ નOિ,
ઇમં ચ મે કિચ્ચ ઇમ અકિચ્ચ | ત એવમેવં લાલપરમાણું, હર હરતિ ત્તિ કહે પમાએ
+ ૧૫ . આ મારે છે અને આ માટે નથી, આ મેં કર્યું અને આ મેં નથી કર્યું –એવી રીતે લવારે કરનારા તે પ્રમાદીને રાત્રિ દિવસે હરી જાય છે. માટે પ્રમાદ શા સારૂં કરાય છે? ધણું પભૂયં સહ ઇથિયોહિં,
સણું તહા કામગુણા પગમા તવં કએ તપૂઈ જસ્સ લેગો,
તે સવસાહીણુમિહેવ તુમ્ભ મે ૧૬ . પુષ્કળ ધન, સ્ત્રીઓ સહિત સ્વજને, મનગમતા કામભોગે આ સઘળું જેને સારું લેક તપ તપે છે તે તે સર્વ તારે સ્વાધિન છે. આ પ્રમાણે પુરોહિત પુત્રોને લેભાવે છે. ધણેણ કિં ધમ્મધુરાહિમારે,
સયણેણ વા કામગુણે હિ ચેવ ! સમણું ભવિસ્સામુ ગુણેહધારી,
બહિવિહારા અભિગમ્મ ભિકખં . ૧૭ છે હે પિતા! ધર્મની ધુરા ઉઠાવવાના અધિકારમાં ધનથી શું પ્રોજન તેમજ સ્વજનથી કે કામ ગુણોથી પણ શું