________________
૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
હે રાજન ! વમન કરેલાં અન્નને ખાનારા પ્રશંસીત થતા નથી. એ બ્રાહ્મણે પરિકરેલું ધન તમે લેવા ઈચ્છે છે તે સારૂં નથી. સવં જગ જઈ તુ, સવં વાવિ ધણું ભવે | સવં પિ તે અપત્ત, નેવ તાણાય તે તવ I ૩૯ .
હે રાજન! કદાચિત આ સર્વ જગત તમને હોય તેમજ સર્વધન તમને હોય તે તે સઘળું પણ તમને તૃપ્તિ આપવાને પુરૂં ન થાય તેમ તમારા રક્ષણ માટે પણ ન જ થાય. મહિસિ રાયે જ્યા તયા વા,
મણેરમે કામગુણે પહાય ! એક્કો હુ ધમે નરદેવ તાણ
ન વિજ્જઈ અનમિહેહ કિંચિ ૪૦ હે રાજન! જ્યારે જ્યારે પણ તમે મને રથ કામ ભોગોને ત્યજીને નિશ્ચયે મરશે ટાણે હે નરદેવ ! એકલે ધર્મ જ રક્ષણરૂપ છે. અન્ય આ સંસારમાં કંઈ પણ છે નહિ (શરણ કરવા લાયક) નાણું રમે પકિખણિ પંજર વા,
સંતાણછિના ચરિસ્સામિ મોણું | અકિંચણ ઉજુકડા નિમિસા,
પરિહારભનિયત્તદોસા ! ૪૧ / પાંજરામાં પુરાએલ પક્ષિણી પેઠે હું રમણ કરતી નથી, મને ચેન પડતું નથી. અને માટે હું આ સ્નેહબને છેદી નાખીને કશું પાસે ન રાખતાં તેમજ સરળ રીતે કાર્ય કરતી અને