________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૭૫
જેમ હિત માછલાં જીણું થઈ ગએલ જાળને છેદીને ફરે છે તેમ ધીર પુરૂષે પણ કામગુણને તજીને ધેરી બળદના સમાન શીલવાળા તપ વડે ઉદાર થઈ ભિક્ષા ચર્યાને આદરે છે. નહેવ કુંચા સમઈક્રમંતા,
તયાણિ જાલાણિ દલિત્ત હંસા | પેલેંતિ પુત્તા ય પઈ ય મર્ઝા
તે હું કહુ નાણુગમિસ્સમેક્કા . ૩૬ . આકાશમાં જેમ કૌંચ પક્ષીઓ તથા હસેને તે સ્થાનેને ઉલંકત કરતા કરતા વચ્ચે પસારેલા પાશલાને છેડીને પલાયન કરે છે તે જ પ્રમાણે મારા પુત્રો તથા પતિ પણ જે વિચારવા તૈયાર છે તે હું એકલી તેઓની પાછળ કેમ ન જાઉં, પુરોહિયં તે સસુયં સદાર
સચ્ચા ભિનિખમ્મ પહાય ભેએ ! કુટુંબસાર વિઉલુત્તમ ચ,
રાયં અભિકખ સમુવાય દેવી // ૩૭ . પુત્ર સહિત તથા સ્ત્રી સહિત ભોગેને ત્યાગ કરીને તથા વિપુલ કુટુંબ અને ધનાદિ ઉત્તમ પદાર્થોને ત્યજીને ઘર છોડી બહાર નીકળેલા પુરોહિતને સાંભળીને ઈષકાર રાજાને તેની રાણી કમળાવતી ફરી ફરીને કહેવા લાગી. વંત્તાસી પુરિસે રાયે ન સ હાઈ પસંસિઓ . માહણેણ પરિચત્ત, ધણું આદાઉમિચ્છસિ | ૩૮ in