________________
૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
હરિ છે એ તનાવાળે તપસ્વી સહિત ગવેષણ કરનાર હેય તે સાધુ કહેવાય. જેણ પણ જહાઈ કવિય, મેહ વા કસિણું નિયછઈ નરનારિ પજહે સયા તવસ્સી, ,
ન ય કેઊહલ ઉવેઈસ ભિખૂ. ૬ વળી જેનાથી સંયમને ત્યાગથે હેય અથવા જેનાથી સમગ્ર મેહનીય કર્મને બંધ થાય તેમ હોય તેને તપસ્વી મુનિ ત્યાગ કરે, જે સાધુ કૌતુકને ન પામે તે સાધુ કહેવાય છે. છિન્ન સર ભોમમેતલિકખ સુમિણે લખણદંડવત્થવિજા અંગવિયારે સરસ્ય વિજયં,
- જે વિજાહિ ન જવઈ સ ભિખૂ II
જે સાધુ આ વિદ્યાઓ વડે આજીવીકા ન કરે તે ભિક્ષુક છિન્ન વિદ્યા, સ્વરવિદ્યા, ભૌમ વિદ્યા, અંતરિક્ષ વિદ્યા, સ્વપ્ન વિદ્યા, લક્ષણ વિવા, દંડ વિદ્યા, વસ્તુ વિદ્યા, અંગવિદ્યા, સ્વર વિજય વિદ્યા કહેવાય છે. મંત મૂલં વિવિહ વેક્યૂચિત
વમવિયણધૂમણેસિણુણું આઉરે સરતિગિચ્છિયં ચ,
પરિનાય પરિવએ સ ભિખૂ. ૮ મંત્ર તથા મૂળીયાં, વિવિધ વિચાર, તથા વમન, રેચ, ધુમાડે, અંજન, સ્નાન કરાયવું મારદિાનું સ્મરણ કરવું તથા ચિકિત્સા કરવું તે પરિણાએ જાણીને જે પ્રત્યાખ્યા