________________
७८
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ હે આર્ય! અમારા હાથમાં આવેલા વિષયે પકડાએલા હોવા છતાં પણ સરકી જાય છે અને આપણે તે કામ વિષયમાં ચૂંટયા પડ્યા છીએ. હવે તે આ પુહિતાદિકની પેઠે આપણે પણ થઈશું. સામિસ કુલલ દિલ્સ, બઝમાણે નિરાભિસં. આમિર્સ સવમુઝતા, વિહરિસ્સામે નિમિસા ૪૬I
માંસ સહિત ગીધ પક્ષીને જોઈ બીજા પક્ષીઓ બાઝે છે. માંસ વગરનાને કોઈ લાધા કરતું નથી. તેથી વિષયને ત્યજી દઈને નિરાકાંક્ષ બનીને વિહરશું. ગિદ્ધોવમે ઉ નાણું, તામે સંસારવઢણે ઉરગો સુવણપાસે વ્ય, સંકમાણે તણું ચરે / ૪૭ |
માંસ યુક્ત ગીધની ઉપમાવાળા ભોગાસકત જીવને જાણી તથા કામને સંસાર વધારનારે જાણી ગરૂડની પાસે સર્પ જેમ શંકિત ચિત્ત રહી ધીરે ધીરે વિચરે. નાગો વ બંધણું છિત્તા, અપણે વસહિ વ ા એવં પ મહારાય, ઉસુયારિત્તિ મે સુયં / ૪૮ it
જેમ હાથી બંધન છેદીને પિતાની વસતીમાં અરણ્યમાં, જાય તેમ તમે પણ કર્મનાં બંધન છેદીને મોક્ષ ગતિએ જશે હે મહારાજ ઈષકાર! આ હિતકારક જે મેં સાંભળ્યું હતું તે તમને કહ્યું. ચઈત્તા વિલં રજજ, કામભાગે ય દુષ્યએ. નિશ્વિસ્યા નિરામિસા, નિનૈહિ નિપરિગહા કલા