________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
સમ્મ' ધમ્મ વિયાણિત્તા, ચચ્ચા કામગુણે વરે । તવ' ગિઝ્ઝહુકખાય, ઘાર ધારપરક્રમા ॥ ૫૦ ॥ એવ' તે કમસે મુદ્રા, સવે ધમ્મપરાયણા । જન્મમગ્નુભવિગ્ગા, દુકખસ તગવેસિણા ॥ ૫૧
૭૯
વિપુલ રાયને ત્યજીને તથા જેના ત્યાગ દુષ્કર છે એવા કામભોગાને ત્યજીને વિષયાથી પર થએલા તથા આકાંક્ષારહિત થએલા કશામાં સ્નેહ ન કરતા સ*ગરહિત ખની પરિગ્રહશૂન્ય રહી સમ્યગ્ ધને જાણીને તેમજ શ્રેષ્ઠ કામભોગાને ત્યજીને જિનેશ્વરે કહ્યા પ્રમાણે ઘાર પરાક્રમ કરી રાજા રાણી બન્નેએ પ્રત્રજ્યા લીધી એવી રીતે છએ જણા ક્રમે કરી બુદ્ધ બન્યા અને તે સ` ધપરાયણ રહી જન્મ તથા મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થએલા દુઃખના અંતની શોધખોળમાં લાગ્યા. સાસણે વિગયમાહાણ, પુથ્વિ ભાવયભાવિયા । અચિરણેવ કાલેણ, દુખસ’તમુવાગયો ॥ પર ॥
પૂર્વ જન્મમાં માહરહિત જિનેશ્વરના શાસનમાં ભાવે કરી ભાવિત સંસ્કારવાન થએલા તે છએ જીવા થાડા જ કાળમાં દુ:ખના અંતને પ્રાપ્ત થયા. રાયા સહુ દેવીએ, માણા ય પુરોહિ । સોહણી દ્વારઞા ચેવ, સબ્વે તે પરિનિશ્રુડા || પ૩ || દેવી સહિત રાજા બ્રાહ્મણુ પુરાહિત તથા બ્રાહ્મણી અને એ તેના પુત્રા આ સવે છએ જણા પરિતિવૃત્ત એટલે મેક્ષ પામ્યાં એમ હું કહુ છું. ચૌદમુ અધ્યયન પૂ.