________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
98
હે વાસિદ્ધિ! પુત્ર વિહેણ થએલાને ઘરમાં વસવાનું નથી એટલે મારે હવે ભિક્ષાચર્યાને કાળ છે. વૃક્ષ શાખાઓ વડે શેભા પામે છે પણ જ્યારે તેની શાખાઓ છેદાઈ જાય ત્યારે તેને જ લેકે ઠુંઠ કહે છે. પંખાવિહૂ વ જહેવ પખી,
ભિશ્ચવિહીણે વ રણે નરિદા ! વિવનસારો વણિએ વ્ર પાએ,
પહીણપુરો મિ તહા અહં પિ ૩૦ જેમ પાંખ વિહણ પક્ષી, દ્ધા વિનાને રણ સંગ્રામમાં રાજા, તથા જેની માલમતા સમુદ્રમાં ચાલી ગઈ હોય તે વહાણુમાં બેઠેલા વણિક જે હું પુત્ર વિનાને છું. સુસંભિયા કામગુણ ઇમે તે,
સંપિંડિયા અચ્ચરસપભૂયા ! શું જામુ તા કામગુણે પગામ,
પછી ગમિસ્સાસુ પહાણુમગ્ર + ૩૧ | તમારા આ કામ ગુણો સારી રીતે તૈયાર કરેલા છે. વળી એકત્ર મેળા કરી મૂકેલા છે તેમ જેમાં પુષ્કળ શ્રેષ્ઠ રસ છે. તેથી હમણાં તે ઈચ્છા પ્રમાણે કામ ભેગને ભેગવીએ તે પછી મેક્ષમાગે ગમન કરીશું. . ભુત્તા રસા ભાઈ જહાઈ | વિઓ,
ન છવિયટૂઠા પજહામિ ભાએ લાભ અલાણં ચ સુહ ચ દુકખં,
સંચિકખમાણે ચરિસ્સામિ મેણું ૩રા