________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
તેમના ભાઈ ચિત્રના જીલ પુરિમતાલ નગરમાં ધનાઢય શેઠના પુત્ર તરીકે અવતરી જાતિસ્મરણ થવાથી વ્રત લઈ વિહાર કરતા એ જ નગરના મનારમ નામે ઉદ્યાનમાં સમાસર્યાં. પેાતાના ઉપકરણા ઠેકાણે મુકી કાયાત્સગ કરવા લાગ્યા. એટલામાં કુવામાંથી ઘટમાળ કાઢનાર એક પુરૂષના મુખથી તે અર્ધાèાક મુનિએ સાંભળ્યેા. જ્ઞાનના ઉપયાગથી પોતાના ભાઈનું સ્વરૂપ જાણી મુનિએ પાછળના અર્ધા લેાક આ પ્રમાણે કહ્યો. એષાનૌ ષષ્ઠિકા જાતિ રન્યાન્યાભ્યાં વિયુક્તયે:-એટલે કે એકબીજાથી વિખુટા પડયા તે આપણા આ છઠ્ઠો ભવ છે. આ અશ્લિોક ઘટમાળ કાઢનાર પુરૂષે ગાખી લીધે અને હસતે મુખે રાજકુળમાં જઈ ચક્રવતિ' આગળ આખા લેાક આલ્યા. તે સાંભળી ભાઈના સ્નેહનું સ્મરણ થતાં ચક્રવતિ માઁ પામ્યા. સભા બધી ક્ષેાભ પામી. સેવકો ઘટમાળક કને મારવા લાગ્યા ત્યારે તેણે કહ્યુ કે આ બે પદ મે પૂર્યા નથી પણ વનમાં રહેલ મુનિના મુખથી ખેલાયેલ તે હુ એલ્યેા યુ. સેવકોએ તેને કાઢી મુકયા. રાજાને જ્યારે મૂર્છા ઉતરી ત્યારે જાણ્યુ કે પૂર્વભવના ભાઈ મુનિ થઈ ને અહી' ઉદ્યાનમાં આવ્યા છે. એટલે ચક્રવતિ તેને વંદન કરવા પિરવાર સહિત ઉદ્યાનમાં આવી વંદન કરીને બેઠા. મુનિએ ધમદેશના આપી. સંસારની નિર્ગુણુતા દર્શાવી કર્માંના અંધ હેતુત્વનુ વર્ણન કર્યું, માક્ષમાની પ્રશંસા કરી. દેશના સાંભળી સભા છક થઈ ગઈ પણ બ્રહ્મદત્તને કઈ અસર થઈ નહિ. તે ખેલ્યા કે હે ભગવન્ ! આપે આપના સમાગમ સુખે કરી અમને આલ્પાદિત કર્યાં તેમ રાજ્ય સ્વિકારીને અમને
.
૧૦