________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા
૬૩
ચૌદમું ઇબુકારીય અધ્યયન
ચિત્ર અને સ'ભૂતના પૂર્વભવના એ મિત્ર ગેપ બાળકો હતા તે દેવલાકે ગએલા ત્યાંથી ચ્યવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં કોઈ ધનાઢયને ત્યાં અવતર્યાં. ત્યાં તેને ચાર મિત્રા થયા. આ છએ જણા સ્થવીરાની સમીપે ધમ શ્રવણુ કરી સાધુ થયા. ઘણા કાળ સુધી સયમ પાળી ભકત પ્રત્યાખ્યાન લઈ કાળ કરી સૌધ કલ્પમાં પદ્મગુલ્મ વિમાનને વિષે છએ મિત્રા પક્લ્યાપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તે એ ગેાપ આળક સિવાય ચાર દેવા ચ્યવીને કુરૂદેશમાં ઈંકાર નગરમાં અવતર્યાં. તેમાં પહેલા ઈન્નુકાર નગરના રાજા થયા. ખીજે તે રાજાની રાણી કમળાવતી નામે થઈ. ત્રીજો તે રાજાના ભગુ નામે પુરાહિત થયા અને ચાથે તે પુરૈાહિતની પત્નિ જશા નામે વિશિષ્ટ ગોત્રવાળી થઈ એ. ભૃગુ પુરાહિત અત્યંત સંતાનની અભિલાષા રાખતા હતા અને સંતાન પ્રાપ્તિ માટે દેવાની યાચના કરતો. કોઈ સામુદ્રિક જાણનાર મળે તેને પેાતાના હાથ બતાવી સંતાન મામત પૂછતા. પેલા એ ગેાપ ખાળકો દેવભવમાંથી ચ્યવીને ભગુ પુરોહિતના પુત્ર થઈશું એમ અધિજ્ઞાનથી જાણીને શ્રમણ રૂપ કરી ભગુને ઘેર આવ્યા. ભગુ પુરોહિત અને જશા ભાર્યાએ તેમને વંદન કર્યું. સુખાસન પર બેસાડયા પછી તેઓએ શ્રાવકધમ સમજાવ્યેા. અને જણે શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યાં. પુરોહિતે કહ્યુ કે હે ભગવંત! અમને પુત્ર થશે કે નહિ. ત્યારે સાધુએ કહ્યું' કે તમને બે પુત્ર થશે. પણ તે અને