________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
જન્મ જરા મૃત્યુ ઈત્યાદિ ભયથી પરાભવ પામેલા તથા બહિવિહારાદિકમાં જેઓનું ચિત્ત નિવિષ્ટ થએલું હોય છે તેવા એ બેય કુમારે સાધુઓને જોઈને સંસારચકમાંથી છુટકારે થવા માટે કામગમાં વિરક્ત થયા. પિયપુરગા દાનિ વિ માહણમ્સ,
સકમ્મસલત્સ્ય પુરોહિસ્સ | સરિતુ પોરાણિય તથ જાઈતહા સુચિણું તવસંજમંચ
. પિતાના કર્મમાં તત્પર એ પુરોહિત બ્રાહ્મણને બેય પુત્ર તે ગામમાં પૂર્વભવની જાતિનું સ્મરણ કરીને તથા પૂર્વે સમ્યગ પ્રકારે આચરેલાં તપ તથા સંયમને યાદ કરીને કામ ભોગથી વિરક્ત થયા. તે કામગેસુ અજમાણુ, માસએસું જે યાવિ દિવા | માકખાભિનંખી અભિજાયસઢા,
તાયં ઉવાંગમ્મ ઇમં ઉદાહ . ૬ તે મનુષ્ય સંબંધી કામભોગમાં આસક્ત થએલા તેમજ દેવ સંબંધી ભોગને પણ નહિ ચાહનારો માત્ર મેક્ષની જ અભિકાંક્ષાવાળા અને જેઓને તત્વરૂચી થઈ ચુકી છે એવા બંને કુમારે માતાપિતા પાસે જઈને આ પ્રમાણે બેલ્યા. અસાસયં દઠ ઈમં વિહાર વહ અંતરાયંન ય દહમાઉ તમહા ગિહંસિ ન રઈ લભામે,
આમંતયામે ચરિસ્સામુ મોણું | ૭ આ મનુષ્યત્વ અશાશ્વત છે તથા બહુ અંતરાયવાળો છે. એમ જોઈને તેમજ દીર્ઘ આયુષ્ય પણું નથી તે કારણથી