________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
તસ્સ મે અડિકંતસ્મ, ઇમે એયારસં ફલ જાણમાણે વિ જે ધમ્મ, કામભાગેમુચ્છિઆ ૨૯ :
તે નિયાણાથી નિવૃત્ત ન થએલા મને આ આવા પ્રકારનું ફળ મળ્યું. જે ધર્મને જાણતે છતો હુ કામગમાં મૂર્શિત થયે. નાગ જહા પંકજલાવને, દડું થલ નાભિસઈ તીરે એવં વયં કામગુણસુ ગિદ્ધા,
ન ભિખુણે મગ્નમણુવ્રયા છે કo | જેમ કીચડવાળા પાણીમાં ખુચેલો હાથી સામે દેખાતા તીર પ્રદેશને જેવા છતાં તીરે આવી શકતું નથી. એમ અમે કામગુણેમાં લુપ હેઈને ભિક્ષુના માર્ગને અનુસરી, શકતા નથી. અચેઈ કાલો તૂરતિ રાઈઓ,
ન યાવિ ભેગા પુરિસાણ નિચ્ચા ! ઉચ્ચ ભેગા પુરિસ ચાંતિ,
જહા ખીણફલ વ પખી ૩૧ કાળ ચાલ્યા જાય છે, રાત્રિઓ ઉતાવળ કરે છે. પુરૂના ભેગે પણ નિત્ય નથી કારણ કે ભેગે પુરૂષ પાસે આવીને પાછા પુરૂષને ત્યજી દીયે છે. જેમ વૃક્ષમાં રહેતા. પંખીઓ વૃક્ષના ફળ ક્ષીણ થાય ત્યારે તે વૃક્ષને ત્યજી દે છે. જઈ તે સિ ભેગે ચઉ અસત્ત,
અજજાઈ કમ્ફાઈ કરેહિ રાયા ઉમે કિઆ સવ્યાયાણકપી,
તે હિસિ દેવો ઈઓ વિવ્વિી ૩રા