________________
શ્રી ઉત્તરાધ્યયન મુત્રા
પહ
જેમ આ સિંહ મૃગને ગ્રહણ કરીને તે જ પ્રમાણે યમરાજ નિશ્ચે અંતકાળે આયુષ્ય પૂરું થાય ત્યારે મનુષ્યને પેાતાને વશ કરે છે તે વખતે માતાપિતા કે ભાઈ કઈ પેાતાનું જીવીત દેવાવાળા થતા નથી. મૃત્યુથી તે દૂર રહ્યું, પણ દુઃખથી પણ રક્ષણ આપી શકતા નથી. ન તસ્સ દુકખ' વિભયંતિ નાઇઓ,
ન મિત્તવગ્ગા ન યા ન અધવા । એક્કો. સય' પચહાઇ દુ:ખ,
કત્તારમેવ અણુજાઇ કમ્મ' || ૨૩
તે મનુષ્યના દુઃખને દૂરના સ્વજના વિભાગ કરી શકતા નથી તથા મિત્રવગ વિભાગ કરી શકતા નથી. મંધુએ દુઃખને. અનુભવે છે. ક જે તે કર્તા ને જ અનુસરે છે. જેમ વાડો
પેાતાની માને ગેતી લે છે તેમ.
ચૈચ્ચા દુપય' ચ ચર્ચાય ચ,
ખેત્ત' ગિહુ ધણધન્ન` ચ સવ્વ
સકમ્મમી અવસા યાઇ,
પર ભવ' સુંદર પારંગ વા ॥ ૨૪ ॥ કસ'ધાતે છે એવા તથા પરાધિન એવા સ` દ્વિપદ ચતુષ્પદ્ય ક્ષેત્ર ઘર ધન ધાન્યને તજીને શુભઅશુભ એવા પરભવ પ્રત્યે જાય છે.
ત' એ તુચ્છસરીરગ સે, ચિઈગય દહિય ઉ પાવગેણં ભજ્જા ય પુત્તાવિ ય નાયએ ય,
દાયારમન અણુસ`કમતિ।।૨૫ k