________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
તે મૃત થએલાનું એકલું તુચ્છ શરીર ચીતામાં પાડી અગ્નિ વડે બાળીને પછી તેની ભાર્યા તથા પુત્રને જ્ઞાતીજને અને તેમનું ભરણપોષણ દેનાર કોઈ બીજાને અનુસરે છે. ઉવણિજઈ જીવિયમપમાયે, વણું જરા હરઈ નરમ્સ રાર્થના પંચાલરાયા વયણે સુણાહ,
મા કાસિ કમ્બાઈ મહાલયાઈ ર૬ . હે રાજા! નરનું જીવીત વગર પ્રમાદે મૃત્યુ પાસે કર્મો જ લઈ જાય છે અને જરા રૂપને હરે છે માટે હું પંચાલ દેશના રાજન! આ મારું વચન સાંભળે. મોટા મહેલ બંધાવવા વગેરે કર્મો કરશે નહિ. અહ પિ જાણોમ જહેહ સાહુ,
જ મે તુમ સાહસિ વકર્યા ભેગા ઈમે સંગકરા હવતિ,
જે દુયા અજો અહારિસેહિં . ર૭ in હે સાધે! આ સંસારમાં જેમ છે તે હું પણ બધું જાણું છું કે જે તમે મને આ વચન વડે શિખવ્યું. આ બધા ભેગ સંગ કર સંસાર બંધનકારક હોય છે કે જે આજે અમારા જેવા ભારે કમીજનેને દુત્યાજ્ય હોય છે. હOિણપુરષ્મિ ચિત્તા, દકઠણે નરવ મહિઢિયં! કામસુ ગિણું, નિયામસુહું કઈ ર૮
હે ચિત્ર! હસ્તિનાપુરમાં મોટી ઋદ્ધિવાળા નરપતિને જોઈને કામગમાં લેલુપ થએલા મેં અશુભ નિયાણું કર્યું હતું.