________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૫૫
દેવા ય દેવલોગશ્મિ, આસિ અહે મહિઈઢિયા . ઈમા નો છઠિયા જાઈ, અન્નમનેણ જા વિણા | છા
ત્યાર પછી દેવામાં આપણે મહર્થિકદે થયા હતા. આ પરસ્પર વડે જે વિયેગશાલી આપણી છઠ્ઠી જાતિ થઈ છે. કમ્મા નિયાણપયડા, તુમે રાય વિચિંતિયા . તેસિં ફલવિવાગેણ, વિપઆગમુવાગયા આ ૮ .
હે રાજા! તમે કર્મો નિયાણુ વડે કર્યા છે, ચિંતવ્યા છે તે મને ફલપણે વિપાકે કરીને આપણે પરસ્પર વિયેગને પામ્યા છીએ. સચ્ચયપગડા, કમ્મા એ પુરા કડા ! તે અજ્જ પરિમુંજામો, જિં તુ ચિત્તે વિ સે કહા ! ૯r
મેં પૂર્વભવમાં સત્ય અને શૌચ કરનાર અનુષ્ઠાન કર્યા હતા. તે કર્મોના ફલને આજે હું અનુભવું છું. તે શુભ કર્મોને શું ચિત્ર નામના તમે પણ ભગવે છે. તમે નથી ભોગવતા. તમે તે ભિક્ષુક છે તેથી તે સુકૃતે નિષ્ફળ જ બન્યાં. સવું સુચિષ્ણુ સફલ નરાણ, કડાણ કમાણ ન મળે
અલ્પેહિ કામેહિ ય ઉત્તહિં, આયા માં પુણુફલવેએ
સર્વ શુભ આચરણ મનુષ્યને સફળ જ છે. કરેલાં કર્મોથી મોક્ષ થતા જ નથી. તેથી મારે આત્મા ઉત્તમ એવા અર્થ વડે તથા કામ ભેગ વડે પુણ્યના ફળ વડે યુક્ત જ હતા.