________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
વિચાર્યું કે કિલ્લામાં કયાં સુધી ભરાઈ રહેવું એમ વિચારી યુદ્ધ માટે બહાર નિકળ્યેા. અને સૈન્યના ચાર સંગ્રામ ચાલ્યેા. બ્રહ્મદત્તના ચેાદ્ધાઓએ દીધ રાજાના સૈન્યના નાશ કર્યાં એટલે દીર્ઘ રાજા પાતે કુમારની સામે લડવા આવ્યા. તે બન્નેનું યુદ્ધ ઘણા વખત ચાલ્યું. છેવટે શસ્ત્રો ખુટી જતાં બ્રહ્મદો ચક્ર મુકી દીધ` રાજાનુ` મસ્તક છેદ્યું. ચક્રવર્તિ જીત્યા એમ આકાશવાણી થઇ. બારમા ચક્રવર્તિ ઉત્પન્ન થયા એમ એલી દેવાએ પુષ્પવૃષ્ટિ કરી. નગરના લોકોએ સ્તુતિ કરી. નારીઓના ટાળાં મંગળ ગીતા ગાતાં બ્રહ્મદત્ત કુમારે પેાતાના મહેલમાં પ્રવેશ કર્યાં, સામંતોએ ચક્રવર્તિપણાને અભિષેક કર્યાં–ચક્રવતિ પણે રાજ્ય ભાગવતાં ઘણા કાળ વીત્યા. એક સમયે ચક્રવર્તિ આગળ નટાએ નાટય પ્રયાગ આર્યાં. તેટલામાં દાસીએ એક અપૂર્વ પુષ્પના ગુચ્છા લાવી ચક્રવતિના હાથમાં આપ્યા તે જોઈ ચક્રવતિ એ વિચાયું કે મે' આવે નાટય પ્રયાગ તથા પુષ્પાના ગુચ્છ પહેલાં કોઈ વખત સુ ંઘેલ છે એમ વિચારતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂના દેવ ભવ યાદ આવ્યે. ચક્રતિ મૂર્છા ખાઈ ભૂમિ પર પડી ગયા. પરીજને શીતેાપચાર કરતાં તે સ્વસ્થ થયા ત્યારે પૂર્વભવના ભાઈને શેાધી કાઢવા અર્ધા શ્લેાક રચી વરધનુ સેનાપતિને કહ્યું કે આ શ્ર્લોકના ઉત્તરાર્ધ બનાવી પુરા કરે તેને રાજા પેાતાનું અ· રાજ્ય આપશે એવી ઘેાષણા કરાવેા. આસ્વ. દાસા મૃગા હુંસામા તંગા વમા તયા–આ પ્રમાણે અર્ધાં વેાક દરેકે માટે કરી જ્યાં ત્યાં પ્રસિદ્ધિ કરી. આ અવસરે
૪૯