________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
४७
ધીમે ધીમે જે ગામમાં તમે રહ્યા હતા તે ગામમાં પહોંચે. ગામધણીએ મારી સારી બરદાસ્ત કરી. તેમની પાસેથી ‘તમારા સમાચાર સાંભળી અહિં આવ્યું. હવે કુમાર મિત્ર સાથે ત્યાં સુખે રહે છે. એક વખતે તેઓએ વિચાર કર્યો કે અહિં ક્યાં સુધી પડયા રહીશું. તે વખતે મધુ માસ ચાલતું હોવાથી મદન મહોત્સવ ચાલુ થતાં સર્વ લોકે નગર બહાર રમત ગમત કરવા નિકળ્યા. બંને મિત્રો કૌતુકથી તે જેવા નિકળ્યા. લેકે ક્રિડારસમાં નિમગ્ન છે એવામાં અસ્માત માવતને પછાડી અંકુશ વિનાને રાજાને હાથી ધસી આવ્યું. સ્ત્રીઓનાં ટોળા ચારેકેર નાસભાગ કરવા લાગ્યાં. એક બાળા ઉપર નજર પડતાં હાથી તેના ભણી દો. તે ભયબ્રાંત બની ગઈ તેના સંબંધીઓ પિકાર કરે છે તેવામાં બ્રહ્મદર કુમારે આગળ આવી હાથીને પડકારી બાળાને બચાવી લીધી. હાથી બાળાને છેડી કુમાર તરફ ધ. કુમારે પિતાનું ઓઢવાનું વસ્ત્ર હાથી તરફ ફેંકયું. - હાથીએ તે વસ્ત્ર ઉછાળી ફેકયું. વસ્ત્ર નીચે પડયું. હાથી તે વસ્ત્ર લેવા નીચે નમ્યું કે તેની સુંઢ પકડી કુમાર હાથીની કાંધ ઉપર ચઢી બેઠે. પિતાના બે હાથથી તે હાથીના કુંભસ્થળ પર થાબડીને તેને સંતેગે તેથી હાથી તે કુમારને વશ થઈ ગયે. કુમારની સૌ જય પોકારવા લાગ્યા. કુમારે - હાથીને આલાન સ્થભે જઈ બાંધી લીધે. રાજા પણ તેને જોઈ વિસ્મય પામે. મંત્રીને પુછતાં જણાયું કે તે બ્રહ્મ રાજાને -પુત્ર બાદત કુમાર છે કુમારને પિતાના મહેલે તેડાવી