________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
ચક્રવતિને ખબર પડતાં તે પણ ત્યાં આવ્યા અને મુનિને પ્રસન્ન કરતાં મેલ્યા કે અમારા જેવા અજ્ઞાનજનાએ આપના કઈ પણ અપરાધ કર્યાં હાય તો ક્ષમા આપી નગરજનાને જીવીતદાન આપી શાન્ત થાઓ. ફ્રી અપરાધ કરશું નિહ આમ ચક્રિએ કહ્યા છતાં પણ તે ઉપશાંત પામ્યા નહિ ત્યારે ઉદ્યાનમાં રહેલા ચિત્રમુનિ તેમની પાસે આવી એલ્યા કે હું સંભૂતમુનિ ! તમારા ક્રોધાગ્નિને શાંત કરી. શ્રમણ તા ક્ષમાના ભંડાર હાય. ક્રોધથી તમારૂ` તપ નિષ્ફળ થઈ જશે. મહિના મહિનાના ઉપવાસ કરે, નિત્ય વનવાસ સેવે, જ્ઞાન ધ્યાન ને પ્રાચય પાળે. તા પણ કાધ કરવાથી બધુ નિષ્ફળ નીવડે છે. આ સાંભળી. સંભૂતમુનિ ઉપશાંત થયા ને તેજલેશ્યા સહરી લીધી. પછી અને મુનિએ ઉદ્યાનમાં ગયા અને અનશન કરવા વિચાર્યું. અને સંમત થતાં અનશન આર્યુ. સનકુમાર ચક્રીએ નમુચીના વૃત્તાંત જાણી તેને દોરડાથી બાંધી સાધુ પાસે પહોંચાડયા. તેઓએ નમુચીને છેડાવી મૂકયા. એક વખત સનત્કુમાર ચક્રી અંતેર સહિત આ અને સાધુઓને વંદન. કરવા આવ્યા. તે વખતે ચક્રવર્તિનું સ્ત્રીરત્ન સુનંદા સંભુત મુનિને વંદન કરતાં તેના વાળની લટ છુટી જતાં તેના કેશના સ્પર્શ થતાં મુનિ આવું સ્ત્રીરત્ન પરભવમાં મળે તેવી વિચારણા કરવા લાગ્યા. ચિત્રમુનિ તેના ભાવ જાણી ગયા અને તેમને પ્રતિબાધ દેવાની ઇચ્છાથી પાસે આવી કહેવા લાગ્યા કે હે ભાઈ ! ભાગને રાગ સમજી તેના વિચાર મન.. માંથી કાઢી નાખા, સ`સાર પરિભ્રમણ કરવાના હેતુભૂત નિયાણું છે. તે તે કરશેા નહિ. તપતુ ફળ કમની નિર્જરા કરવાનુ
૩ર