________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
૩૫
બંધાવી દાનશાળા ખેલી ને રહ્યો અને ત્યાંથી લાખના ઘર સુધીની સુરંગ દાવી. વરધનુને એકાંતમાં સમજ આપી કે
જ્યારે ચુલણ લાખનું ઘર સળગાવે ત્યારે સુરંગવાટે બ્રહ્યાદત્તને લઈ તારે અહિં આવી જવું. હવે ચુલણએ મહત્સવપૂર્વક પુત્રને પરણાવી વધૂ સાથે લાખના ઘરમાં સુવા મેકલ્ય. સંકેત મુજબ વરધનું ત્યાં આવી ગયા અને મધ્ય રાત્રે જ્યારે ચુલણુએ તે મહેલ સળગાવ્યું કે બ્રહ્મદત્ત જાગી ગયે. વરધનુ એ બધી હકીકત સમજાવી દીધી. પછી વરધનુના કહેવા મુજબ સુરંગનું દ્વાર ખેલી બંને જણ સુરંગ વાટે ગંગા તીરે આવ્યા. ધનુમંત્રીએ બે માણસે ઘોડા સાથે રાખેલા જોઈ તેના પર બેસી એક દિવસમાં પચાસ એજન દૂર ચાલ્યા ગયા. પણ અતિશ્રમ પડવાથી ઘોડા મૃત્યુ પામ્યા. એટલે બંને મિત્રો પગે ચાલતા કઈ ગામે પહોંચ્યા. બ્રહાદને વરધનુને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે. વરધનુ તેને ગામ બહાર એક સ્થળે મૂકી ગામમાં ગયો અને હજામને તેડી લાવી બ્રહ્મદાનું માથું મુંડાવી ભગવાં વસ્ત્ર પહેરાવ્યાં અને પિતે પણ વેશપલટો કરી બંને જણ ગામમાં ગયા. ગામમાં પિસતાં જ એક બ્રાહ્મણે સામા આવી કહ્યું કે અમારે ત્યાં પધારી ભજન કરે. તેનું આમંત્રણ સ્વિકારી બંને જણ તેના ઘેર જઈ સ્વાદિષ્ટ ભજન જમ્યા. પછી તે બ્રાહ્મણે એક સ્વરૂપવતી બંધુમતી નામે કન્યા લાવી બ્રહ્મદરના મસ્તક પર અક્ષત નાખી મંત્ર ભણું બોલ્યા કે આ કન્યાના આપ વર થાઓ. આ જોઈ વરધનુએ કહ્યું કે અરે આ મૂર્ખ બટુકને કન્યા કેમ