________________
શ્રી ઉત્તરાયન સૂત્રાર્થ
તે યજ્ઞ વાટકને વિષે આકાશમાં રહેલા દેવેએ ગધે. દક પુષ્પવૃષ્ટિ કરી તથા ત્યાં દીવ્ય વસુધારા વરસાવી તથા દેવદુંદુભીઓ વગાડી અહદાન અહદાન એ પ્રમાણે ઘેષણ કરી. સમુખ ખુ દેસઈ તેવો વિસે, ન દઈ જાઈવિસેસ કઈ સેવાગપુત્ત હરિએસસાહુ, જસેરિસા ઈડિઢમહાસુભાગા
_ ૩૭ } તપનું મહાભ્ય સાક્ષાત દેખાય છે—કાંઈપણ જાતિનું વિશેષપણું દેખાતું નથી. આ ચાંડાળ પુત્ર હરિકેશ સાધુને જુઓ જેની આવી મોટા ભાગ્યવાળી સમૃદ્ધિ છે. કિં માહણ જેઈસમારભંતા, ઉદણ સોહિં બહિયા
વિમમ્મહ ! જ મગ્નેહા વાહિરિયં વિસહિ
ન સુદિઠ કુસલા વયંતિ ૩૮ | બ્રાહ્મણે અગ્નિને આરંભ કરતા સતા જળ વડે બહારની શુદ્ધિને તમે કેમ શું છે કારણ કે બહારની વિશુદ્ધીને તમે શેળે છે તેને પંડિત પુરૂષે સારૂ જોયેલું કહેતા નથી. મનેમલને ત્યાગ એ સ્નાન છે. ઈન્દ્રિયને નિરોધ તે યાગ છે. અભેદર્શન એ જ જ્ઞાન અને મનને નિર્વિષય કરાય એ જ ખરૂં ધ્યાન છે. કુસં ચ જુવં તકરઠમગિં, સાયં ચ પાયં ઉદગં કુસંતા પાણાઇ ભૂયાઇ વિહેચંતા, ભુજmો વિ મંદા પગરેહ પાવ
| ૩૦ |