________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ દીધા છે તથા શુચિ રહિત ત્યકત દેહ જેણે કમરૂપ અરિને જેમાં વિનાશ થાય તેવા મેટા જ્યને પામે છે. આવા સાધુઓ સમ્યક્ પ્રકારે ઈષ્ટ યજ્ઞ કરે છે. તમે પણ તે પ્રકારે કરે. યજમાનનાં ઉપકરણે કયા તે પુછે છે. કે તે જોઇ કે વતે જોઈઠાણે, કાં તે સુયા કિં વ તે કારિસંગે એહા ય તે કયા સંતિ ભિખૂ.
કરેણ હમેણ હુણસિ જોઈ . ૪૩ તમારૂં તિ કયું? જોતિ સ્થાન કર્યું, તમારી સુચા કઈ તથા તમારાં અડાયા ક્યાં, તથા તમારા કાષ્ટ કયાં હે ભિક્ષે? ક્યા હમ વડે કરી તમે તિ અગ્નિમાં હોમ કરો છે? તે જઈ છેવો જોઈઠાણું, જોગા સુયા સરીર કારિસંગ કમેહા સંજમજોગસંતી, હેમં હુણામિ સિણું પસવૅ કઢા:
હે બ્રાહ્મણો ! અમારૂં તપ એ જ તિ અગ્નિ છે. કર્મ રૂપ ઇંધન કાષ્ટ તે બાળે છે, જીવ એ જ જ્યોતિ સ્થાન તપને આધાર હોવાથી અગ્નિકુંડ છે. મન વચન કાયાના યુગ એ જ સુચ હેમ કરવાનાં કાષ્ટ પાત્ર છે. મન વચન કાયાના યોગે શુભ વ્યાપાર ધૃતરૂપ બની તપોરૂપ અગ્નિના પ્રજ્વલન હેતુ થાય છે. શરીર અડાયાં રૂપ સંધુ ક્ષણ છે તે શરીર વડેજ પરૂપ અગ્નિ પ્રગટ થાય છે. શરીરની સહાયથી જ તપ થાય. શરીર એ ધર્મનું સાધન છે. કર્મો એ જ કાષ્ટ સમીધ છે. મહા દુષ્ટ કર્મ કરવાવાળે પણ તપનુષ્ઠાન વડે નિર્મળ થાય છે. સંયમના સત્તર