________________
‘૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
આ પૂર્વોક્ત સ્નાન કુશલ પુરૂષોએ દીધું છે. અષીઓએ વખાણેલું મહા સ્નાન કહેવાય. જેને વિષે ન્હાએલા વિમળ વિશુદ્ધ મહર્ષિઓ ઉત્તમસ્થાનને પ્રાપ્ત થયા છે એમ હું કહું છું. ત્તિ બેમિઇતિ હરિસિજ ણામ,
બારણું અ ણું સમ7 | ૧૨ .
| અહ ચિત્તસંભૂઈ જજે તેરહમ અક્ઝયણું
સાકેત નગરમાં ચંદ્રવતસવક રાજાને પુત્ર મુનિચંદ્ર નામે હતે. તે કામગથી વિરક્ત થયે થકો સાગરચંદ્ર - મુનિ પાસે જઈને તેણે ચારિત્ર લીધું. ગુરુની સાથે વિહાર કરતે એક ગામમાં પેઠો. માર્ગમાં સર્વ સાધુઓ ચાલ્યા. તે માર્ગમાંથી છુટા પડી ગએલ મુનિચંદ્ર જંગલમાં આવી પડશે. ત્યાં ચાર ગવાળાએ તેને ભુખ તરસથી પીડાતે જે. તેઓએ તે મુનિને નિર્દોષ આહાર પાણી વહેરાવ્યાં. મુનિએ તેમને ધર્મોપદેશ આપ્યું. તે સાંભળી તે ચારે જણુએ તેમની પાસે દીક્ષા લીધી. તે સર્વે દીક્ષા પાળતા હતા. પરંતુ તેમાંના બે જણાએ દીક્ષા તે પાળી પણ મેલાં કપડાંની મનમાં જુગુપ્સા કરી, તે ચારે જણે દેવલેક ગયા. પિલા જુગુપ્સા કરનાર બે જણા દેવકમાંથી અવીને દશપુર નગરમાં શાંડીલ બ્રાહ્મણની યશેમતી દાસીથી જોડલા રૂપે