Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text ________________
પર્વ પાંચમુ.
સર્ગ ૫ -
- શ્રી શાંતિનાથજી ચરિત્ર - સ વહ્યા–શ્રી શાંતિનાથને પ્રથમ ભવ-રત્નપુર નગરમાં શ્રીવેણ રાજા અને તેની અભિનંદિતા તથા શિખિનંદિતા રાણીનું વર્ણન—દુષેણ ને બિંદુષણ નામના બે પુત્રો-અચળ ગ્રામમાં ધરણીજ, બ્રાહ્મણની દાસીને પુત્ર કપિલ–તેને પ્રચ્છન્નપણે વેદાભ્યાસ–તેનું પરદેશ નીકળવું–રત્નપુર આવવું–સત્ય બ્રાહ્મણને ત્યાં નિવાસ–પુત્રવત રહેવું સત્યકિની સ્ત્રી જંબુકાના આગ્રહથી તેની પુત્રી સત્યભામા સાથે કપિલનું પાણિગ્રહણતેના માનની વૃદ્ધિ-અન્યદા તેનું નાટક જોવા જવું–ત્રિ ને વર્ષો હોવાથી વસ્ત્ર રહિત થઈને આવવું–તે ઉપરથી સત્યભામાને કુલિનપણાની પહેલી બ્રાંતિ–– સ્નેહની મંદતા-ધરણીજટનું નિધન થવું-કપિલ પાસે આવવું–તેણે કરેલું પૃથક્ ભજન-સત્યભામાની શંકામાં વૃદ્ધિ-તેનું ધરણીજટ પ્રત્યે પુછવું–તેણે કરેલું ખુલાસો-સત્યભામાનું શ્રીષેણ રાજા પાસે જવું-અકુલિન વરને તજી દેવાનો આગ્રહ–રાજાએ કપિલને કહેવું–તેને ન તજવાનો આગ્રહ-છેવટે તજી દેવાની પડેલી જરૂર—સત્યભામાનું રાજમહેલમાં રહેવું-ઈન્દુષેણુને વરવા સ્વયંવરે આવેલ શ્રીકાંતા કન્યા–તેની સાથે આવેલી અનંતમતિકા વેશ્યા–તેના પર દુષણ ને બિંદુષેણ બનેનું મેહી પડવું–પરસ્પર યુદ્ધ–તેનું નિવારણ ન થઈ શકવાથી શ્રીષેણુ રાજ, બંને રાણીઓ તથા સત્યભામાએ કરેલ વિષઘાણ–તેથી ચારેનું મરણ-ઉત્તર કુરૂમાં ચારેનું યુગલિક થવું–ઈદુષણ બિંદુષેણુ પાસે એક વિદ્યાધરનું આવવું–તેણે કહેલે પૂર્વ ભવ-અનંતમતિકાનું તેની પૂર્વ ભવની બહેન તરીકે ઓળખાવવું તેમને ઉપજેલે થરામ–તેથી લીધેલી દીક્ષા–શ્રીષેણ રાજા વિગેરે ૪ યુગલિકનું સૌધર્મ કલ્પે દેવ થવું–
આત્તિ વિદ્યાધરની સ્ત્રી જ્યોતિર્માળાના ઉદરમાં શ્રીષેણ રાજાના જીવનું ઉ૫જવું-પુત્રજન્મઅમિતતેજ નામસ્થાપન-સત્યભામાના જીવનું તેની બહેનપણે ઉત્પન્ન થવું–સુતારા નામસ્થાપન-અભિનંદિતાના જીવનું ત્રિપૃષ્ણ વાસુદેવના પુત્ર થવું-શ્રીવિજય નામસ્થાપન–શિખિનંદિતા જીવનું તેની બહેન થવુંજાતિ:પ્રભા નામસ્થાપન-કપિલના જીવનું સંસારમાં ભમી અશનિષ વિદ્યાધર થવું–સુતારા ને શ્રાવિજયનું અને અમિતતેજ ને જ્યોતિ પ્રભાનું પાણિગ્રહણ-અકકીર્તિએ કરેલ ચારિત્રગ્રહ-અમિતતેજનું રાજ થવું-ત્રિપુષ્ટના રાજ્ય શ્રી વિજયનું રાજ થવું–અમિતતેજનું પતનપુર આવવું-ત્ય મહોત્સવ જોઈ શ્રી વિજય પ્રત્યે પુછવું–તેણે કહેલ તેનું કારણ–તેમાં નિમિત્તિઆએ કહેલ શ્રી વિજય ઉપર વિદ્યુતપાતની હકીકત-નિમિત્તિઓનું વૃત્તાંત–ઉપદ્રવ ટાળવા માટે મંત્રીઓના વિચાર–એક મંત્રીએ ભાવી ભાવ મિયા ન થવા ઉપર કહેલ કથા-શ્રી વિજયને સ્થાનકે થશ્રમણની પ્રતિમાનું સ્થાપન-તેના પર થયેલ વિકૃત્યાત-નિમિત્તિઓનો સત્કાર-અમિતતેજનું પાછા રથનપુર ચક્રવાળ જવું-શ્રીવિજ્યનું સુતારા સાથે તિવનમાં જવુંત્યાં અનિષનું આવવું -તેણે વિપ્રતારણ વિદ્યાવડે કરેલ સુતારાનું હરણુ–કૃત્રિમ સુતારાનું દેખાડેલું મરણતેથી શ્રીવિજયને થયેલ અપાર શક–તેની સાથે બળી મરવાની તૈયારી–બે વિદ્યાધરનું બાગમનતેણે છાંટેલા મંત્રિત જળથી કૃત્રિમ સુતારાનું નાસી જવું-વિદ્યાધરએ કહેલા પિતાને વૃત્તાંત–તેમાં સુતારાનું અનિષે કરેલ હરણની હકીકત-સુતારાના કહેવાથી તેનું અહીં આવવું–શ્રી વિજયને અમિતતેજ પાસે લઈ જવું–તેને કહેલી હકીકત–લકર સહિત શ્રીવિજયને અનિષ સાથે યુદ્ધ કરવા મોકલવું-અમિતતેજનું મહાવાળા વિદ્યા સાધવા જવું-શ્રીવિજયે અસંનિષ પાસે દૂતને મેકલવું–તેણે કરેલો દૂતનો તિરસ્કાર–યુદ્ધની શરૂઆત–અશનિષના સૈન્યનું પાછા હઠવું--અશનિષનું યુદ્ધ કરવા ઉઠવું–તેનું ને શ્રી. વિજયનું યુદ્ધ-અશનિઘોષની વિદ્યાશક્તિ-અમિતતેજનું મહાજવાળા વિદ્યા સાધીને ત્યાં આવવું–તેના બળથી અનિષનું ભાગવું-પાછળ મોકલેલી મહાજ્વાળા વિદ્યા–અશનિષનું કેવળજ્ઞાની બળદેવું મુનિને શરણે જવું–મહાજવાળાને પાછા વળવુંતેણે અમિતતેજને કહેલી હકીકત-સુતારાને તેડવા મરિચિ વિધાધરને મોકલી અમિતતેજ ને શ્રીવિજયનું બળદેવ મુનિ પાસે આવવું–મરિચિ વિદ્યાધરનું સુતારા માસે જવું–તેનું પણ બળદેવ મુનિ પાસે આવવું-અશનિષ અમિતતેજ ને શ્રી વિજયને ખમાવવું–બળદેવ મુનિ પ્રત્યે સુતારાપરને સ્નેહ સંબંધી અશનિષે કરેલ પ્રશ્ન–મુનિએ કહેલ પૂર્વભવનું વૃત્તાંત–તેમાં કપિલના બીજા ભવેની હકીકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 412