Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2 Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah Publisher: Jain Prakashak Mandal AhmedabadPage 15
________________ ચંડશાસનનું સંસારમાં પરિભ્રમણ કરીને પૃથ્વીપુરમાં મધ નામે પ્રતિવાસુદેવ થવું તેને કૈટભ નામને એક ભાઈ દ્વારકાનગરીમાં સોમ નામે રાજા સુદર્શન ને સીતા રાણ-સુદર્શનાના ઉદરથી ચાર અને સુચિત બળદેવને જન્મ-સુપ્રભ નામસ્થાપન-સીતા રાણીને ઉદરથી સાત સ્વપ્ન સૂચિત વાસુદેવને જન્મ-પુરૂષોત્તમ નામસ્થાપન-બંનેને અપ્રતિમ સ્નેહ-દેવતાએ કરેલ આયુધાર્પણ–નારદનું મધુ રાજા પાસે ગમન-તેણે કરેલી કલહપ્રેરણા–સોમ રાજા પાસે દૂતનું મોકલવું-સાર સાર વસ્તુની માગણી-પુરૂષોત્તમ વાસુદેવે કરેલ દૂતને તિરરકાર -દૂતનું પાછા જવું–મધુ રાજાને ચડેલે ધ–યુદ્ધ કરવા નીકળવું–સમ રાજાનું પણ બંને પુત્ર સહિત સામે નીકળવું-પરસ્પર યુદ્ધ-મહારાજના સૈન્યનો પરાજય-મધુ રાજાનું યુદ્ધ કરવા ઉઠવું-પુરૂષોત્તમનું સામા થવું–તે બંનેનું યુદ્ધ-મધુએ કરેલું ચક્રનું સ્મરણ–ચક્રનું પ્રગટ થવું-વાસુદેવ ઉપર ફેંકવું–તેને આવેલી મૂચ્છ–મૂછનું વળવું–તેણે હાથમાં લીધેલ ચક્ર-મધુ ઉપર ફેંકવું–તેને શિરછેદ-નરકે ગમન-કેટભનું પણ સેનાપતિથી મરણ–પુરુષોતમ રાજાનું વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય–કેટીશીલાનું ઉપાડવું–અર્ધચક્રીપણાને અભિષેક અનંતનાથને છઠસ્થ વિહાર–તેમને થયેલ કેવળજ્ઞાન-ગણુધરસ્થાપના ક્ષક્ષણી-દ્વારકા નગરીએ પધારવું -પ્રભુનું સમવસરણ–વાસુદેવને વધામણી-તેમનું પ્રભુને વાંદવા આવવું-ઈદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-નવ તત્ત્વોનું સ્વરુપ-જીવ અને અજીવ તત્વની સવિસ્તર પ્રરૂપણા–પ્રભુને પરિવાર -પ્રાંતે સમેત શિખર પધારવું-પ્રભુનું નિર્વાણઆયુષ્યનું પ્રમાણ પુરુષોત્તમ વાસુદેવનું છઠ્ઠી નરકે મન-સુપ્રભ બળદેવનું મેક્ષગમન મા મા-શ્રીધર્મનાથ, પુરુષસિંહ, સુદર્શન ને નિશુંભનું ચરિત્ર-ધર્મનાથને પૂર્વભવદશરથ રાજાએ લીધેલ દીક્ષા–વીરસ્થાનકનું આરાધન-તીર્થંકર નામકર્મને બંધ–વૈજયંત વિમાનમાં ઉપજવું ને સુવ્રતા રાણીનું વર્ણન-વૈજયંત વિમાનથી વન–સુવ્રતા રાણીની કુક્ષીમાં ઉ૫જવુંઈક્રકૃત જન્મે છવ-ઈ કરેલ જિન સ્તુતિ-ધર્મનાથ નામસ્થાપન-યૌવનાવસ્થા–પાણિગ્રહણરાજ્ય સ્થાપનદીક્ષાવિચાર-ઉદ્યાનવર્ણન–પ્રભુએ લીધેલી દીક્ષા–પ્રથમ પારણું બળદેવને પૂર્વભવ–પુરુષવૃષભ રાજાએ લીધેલી દીક્ષા-આઠમા દેવલોકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવવિકટ અને રાજસિંહ રાજા-રાજસિંહ વિકટને કરેલો પરાજય-વિકટ રાજાએ લીધેલી દીક્ષા–રાજસિંહને મારનાર થવાનું કરેલું નિયાણું–બીજા દેવલોકમાં ઉપજવું–રાજસિંહનું ભવભ્રમણ–હરિપુરમાં નિશુંભ નામે પ્રતિવાસુદેવ થવું અશ્વપુરમાં શિવ નામે રાજાને વિજયા ને અમકા નામે રાણ-બળદેવના જીવનું આઠમા દેવલોકથી આવવુંવિજયાની કુખે ઉ૫જવું–તેને જન્મ-સુદર્શન નામસ્થાપન–વાસુદેવના જીવનું બીજા દેવલેકથી અવવુંઅમકાની કુખે ઉપવું–તેને જન્મ–પુરૂષસિંહ નામસ્થાપન–બંનેને અપ્રતિમ સ્નેહ-સીમાડાના રાજાને જીતવા બળદેવનું ગમન-પુરુષસિંહનું પાછળ જવું-માર્ગમા રોકાવું-શિવરાજાને દાહકવર–તેના ખબર મળવાથી પુરુષસિંહનું પશ્ચાત્નમન-પિતાને મેળાપ-અમકા માતાને અગ્નિપ્રવેશ-પુરૂષસિંહને થયેલ શક-શિવરાજાનું મરણ -પુરુષસિંહને વિશેષ શેક–બળદેવને ખબર આપવા–તેનું આગમન–બંને ભાઈઓનું મળવું–શોકની વિશેષતા-નિશુંભ પ્રતિવાસુદેવના દૂતનું આવવું–તેણે શિવ રાજાના બંને પુત્રને પોતાની પાસે આવવાનું કહેવરાવવું-પુરુષસિંહને ચટેલે કિધ–તેમણે કરેલું દૂતનું અપમાન–તેનું પાછા ફરવું-નિશુંભનું યુદ્ધ કરવા નીકળવું-પુરૂષસિંહનું પણ સસૈન્ય નીકળવું–બંનેને મેળાપ–પરસ્પર યુદ્ધ-નિશુંભે કરેલ ચક્રનું સ્મરણ–ચક્રનું પ્રગટ થવું-વાસુદેવ પર છોડવુંવાસદેવને મચ્છ–મૂર્ણનું વળવું-તેણે હાથમાં લીધેલ ચક્ર-નિશુંભ પર છોડવું–તેથી થયેલ તેને શિરચ્છેદ-પુરૂષસિંહનું પાંચમા વાસુદેવ તરીકે પ્રગટ થવું તેણે કરેલ દિગ્વિજય-કેટિશીલાનું ઉપાડવું અર્ધચક્રી૫ણુને અભિષેક ધર્મનાથ પ્રભુને કેવળજ્ઞાન-ગણુધરસ્થાપના-યક્ષયક્ષણી–અશ્વપુર પધારવું-પુરૂષસિંહને વધામણી–તેનું વાંદવા નીકળવું-ઈંદ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-ચાર કષાયેનું સવિસ્તર વર્ણન-પ્રભુને પરિવારસમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ-આયુષ્ય પ્રમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 412