________________
ચંડશાસનનું સંસારમાં પરિભ્રમણ કરીને પૃથ્વીપુરમાં મધ નામે પ્રતિવાસુદેવ થવું તેને કૈટભ નામને એક ભાઈ દ્વારકાનગરીમાં સોમ નામે રાજા સુદર્શન ને સીતા રાણ-સુદર્શનાના ઉદરથી ચાર અને સુચિત બળદેવને જન્મ-સુપ્રભ નામસ્થાપન-સીતા રાણીને ઉદરથી સાત સ્વપ્ન સૂચિત વાસુદેવને જન્મ-પુરૂષોત્તમ નામસ્થાપન-બંનેને અપ્રતિમ સ્નેહ-દેવતાએ કરેલ આયુધાર્પણ–નારદનું મધુ રાજા પાસે ગમન-તેણે કરેલી કલહપ્રેરણા–સોમ રાજા પાસે દૂતનું મોકલવું-સાર સાર વસ્તુની માગણી-પુરૂષોત્તમ વાસુદેવે કરેલ દૂતને તિરરકાર -દૂતનું પાછા જવું–મધુ રાજાને ચડેલે ધ–યુદ્ધ કરવા નીકળવું–સમ રાજાનું પણ બંને પુત્ર સહિત સામે નીકળવું-પરસ્પર યુદ્ધ-મહારાજના સૈન્યનો પરાજય-મધુ રાજાનું યુદ્ધ કરવા ઉઠવું-પુરૂષોત્તમનું સામા થવું–તે બંનેનું યુદ્ધ-મધુએ કરેલું ચક્રનું સ્મરણ–ચક્રનું પ્રગટ થવું-વાસુદેવ ઉપર ફેંકવું–તેને આવેલી મૂચ્છ–મૂછનું વળવું–તેણે હાથમાં લીધેલ ચક્ર-મધુ ઉપર ફેંકવું–તેને શિરછેદ-નરકે ગમન-કેટભનું પણ સેનાપતિથી મરણ–પુરુષોતમ રાજાનું વાસુદેવ તરીકે પ્રગટ થવું–તેણે કરેલ દિગ્વિજય–કેટીશીલાનું ઉપાડવું–અર્ધચક્રીપણાને અભિષેક
અનંતનાથને છઠસ્થ વિહાર–તેમને થયેલ કેવળજ્ઞાન-ગણુધરસ્થાપના ક્ષક્ષણી-દ્વારકા નગરીએ પધારવું -પ્રભુનું સમવસરણ–વાસુદેવને વધામણી-તેમનું પ્રભુને વાંદવા આવવું-ઈદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-નવ તત્ત્વોનું સ્વરુપ-જીવ અને અજીવ તત્વની સવિસ્તર પ્રરૂપણા–પ્રભુને પરિવાર -પ્રાંતે સમેત શિખર પધારવું-પ્રભુનું નિર્વાણઆયુષ્યનું પ્રમાણ પુરુષોત્તમ વાસુદેવનું છઠ્ઠી નરકે મન-સુપ્રભ બળદેવનું મેક્ષગમન
મા મા-શ્રીધર્મનાથ, પુરુષસિંહ, સુદર્શન ને નિશુંભનું ચરિત્ર-ધર્મનાથને પૂર્વભવદશરથ રાજાએ લીધેલ દીક્ષા–વીરસ્થાનકનું આરાધન-તીર્થંકર નામકર્મને બંધ–વૈજયંત વિમાનમાં ઉપજવું
ને સુવ્રતા રાણીનું વર્ણન-વૈજયંત વિમાનથી વન–સુવ્રતા રાણીની કુક્ષીમાં ઉ૫જવુંઈક્રકૃત જન્મે છવ-ઈ કરેલ જિન સ્તુતિ-ધર્મનાથ નામસ્થાપન-યૌવનાવસ્થા–પાણિગ્રહણરાજ્ય સ્થાપનદીક્ષાવિચાર-ઉદ્યાનવર્ણન–પ્રભુએ લીધેલી દીક્ષા–પ્રથમ પારણું
બળદેવને પૂર્વભવ–પુરુષવૃષભ રાજાએ લીધેલી દીક્ષા-આઠમા દેવલોકમાં ઉપજવું–વાસુદેવને પૂર્વભવવિકટ અને રાજસિંહ રાજા-રાજસિંહ વિકટને કરેલો પરાજય-વિકટ રાજાએ લીધેલી દીક્ષા–રાજસિંહને મારનાર થવાનું કરેલું નિયાણું–બીજા દેવલોકમાં ઉપજવું–રાજસિંહનું ભવભ્રમણ–હરિપુરમાં નિશુંભ નામે પ્રતિવાસુદેવ થવું
અશ્વપુરમાં શિવ નામે રાજાને વિજયા ને અમકા નામે રાણ-બળદેવના જીવનું આઠમા દેવલોકથી આવવુંવિજયાની કુખે ઉ૫જવું–તેને જન્મ-સુદર્શન નામસ્થાપન–વાસુદેવના જીવનું બીજા દેવલેકથી અવવુંઅમકાની કુખે ઉપવું–તેને જન્મ–પુરૂષસિંહ નામસ્થાપન–બંનેને અપ્રતિમ સ્નેહ-સીમાડાના રાજાને જીતવા બળદેવનું ગમન-પુરુષસિંહનું પાછળ જવું-માર્ગમા રોકાવું-શિવરાજાને દાહકવર–તેના ખબર મળવાથી પુરુષસિંહનું પશ્ચાત્નમન-પિતાને મેળાપ-અમકા માતાને અગ્નિપ્રવેશ-પુરૂષસિંહને થયેલ શક-શિવરાજાનું મરણ -પુરુષસિંહને વિશેષ શેક–બળદેવને ખબર આપવા–તેનું આગમન–બંને ભાઈઓનું મળવું–શોકની વિશેષતા-નિશુંભ પ્રતિવાસુદેવના દૂતનું આવવું–તેણે શિવ રાજાના બંને પુત્રને પોતાની પાસે આવવાનું કહેવરાવવું-પુરુષસિંહને ચટેલે કિધ–તેમણે કરેલું દૂતનું અપમાન–તેનું પાછા ફરવું-નિશુંભનું યુદ્ધ કરવા નીકળવું-પુરૂષસિંહનું પણ સસૈન્ય નીકળવું–બંનેને મેળાપ–પરસ્પર યુદ્ધ-નિશુંભે કરેલ ચક્રનું સ્મરણ–ચક્રનું પ્રગટ થવું-વાસુદેવ પર છોડવુંવાસદેવને મચ્છ–મૂર્ણનું વળવું-તેણે હાથમાં લીધેલ ચક્ર-નિશુંભ પર છોડવું–તેથી થયેલ તેને શિરચ્છેદ-પુરૂષસિંહનું પાંચમા વાસુદેવ તરીકે પ્રગટ થવું તેણે કરેલ દિગ્વિજય-કેટિશીલાનું ઉપાડવું અર્ધચક્રી૫ણુને અભિષેક
ધર્મનાથ પ્રભુને કેવળજ્ઞાન-ગણુધરસ્થાપના-યક્ષયક્ષણી–અશ્વપુર પધારવું-પુરૂષસિંહને વધામણી–તેનું વાંદવા નીકળવું-ઈંદ્રાદિકે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના-ચાર કષાયેનું સવિસ્તર વર્ણન-પ્રભુને પરિવારસમેત શિખર પધારવું-પ્રભુનું નિવણ-આયુષ્ય પ્રમાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org