SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પુરૂષસિંહ વાસુદેવનું છઠ્ઠી નરકે ગમનસુદર્શન બળભદ્રનું મેક્ષ ગમન છા સમ-શ્રી મઘવા ચક્રવતી નું ચરિત્ર-તેનો પૂર્વભવ–નરપતિ રાજાએ લીધેલ ચારિત્ર–મધ્યમ શૈવેયકમ ઉપજવું–શ્રાવસ્તી નગરી, સમુદ્રવિજય રાજા અને ભદ્રા રાણીનું વર્ણન ગ્રેવેયકથી અવવું–ભકાદેવીની કક્ષીમાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વખ–પુત્રજન્મ-મઘવા નામસ્થાપન–યૌવનાવસ્થા-રાજે બેસવું-પ્રાપ્ત થયેલ ચૌદ રત્ન-છખંડને દિગ્વિજય–પાછા શ્રાવસ્તીએ આવવું—ચક્રવતીપણુને અભિષેક-શ્રાવક તથા સાધુ ધમની પ્રતિપાલના પ્રાંતે ત્રીજા દેવલોકમાં ઉપજવું. રાતના સમા-સનતકુમાર ચક્રીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વિક્રમમશા નામે રાજા–તેણે કરેલું નાગદત્તની શ્રી વિંબeીનું અપહરણ–નાગદત્તનું ગાંડા થઈ જવું–વિષ્ણુશીનું કામણગથી મરણ વિકમયથાને થયેલ અપાર શાક અને ઉન્મત્તપણું-મંત્રીઓએ વિપશ્રીના શરીરને અરયમાં બતાવવું–શબની થયેલી દુવ્યવસ્થાને જોઈ વિકમયાન થયેલ વૈરાગ્ય–તેની ભાવના–તેણે લીધેલ ચારિત્ર—ત્રીજા દેવલોકે દેવ થવું–ત્યાંથી અવન– રત્નપુરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિપુત્ર થવું–નાગદત્તનું ભવ ભ્રમણ–સિંહપુરમાં અમિરામ નામે બ્રાહ્મણ થવું–તેણે સ્વીકારેલ ત્રિદંડીપણું– તેનું રત્નપુર આગમન-જિનધર્મને જોતાં પ્રગટ થયેલું ર–રાજાએ કરેલા નિમંત્રણ–જિનધર્મની પીઠ ઉપર ઉષ્ણ દુધપાકનું પાત્ર મુકીને જમવાને કરેલ સ્વીકાર–રાજાએ જિનધર્મને કરેલ આજ્ઞા–તેણે સહન કરેલ અસહ્ય દુઃખ-તેના શુભવિચાર–તેણે લીધેલ દીક્ષા–કરેલ કાર્યોત્સર્ગ–તેનું સૌધર્મ દેવ થવું-ત્રિદંડીનું યક્ષ થવું. હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા ને સહદેવી રાણ-સહદેવીની કક્ષામાં સૌધર્મેન્દ્રનું ઉપજવું-ચૌદ સ્વખ સુચિત ગર્ભધારણ-પુત્રજન્મસનકુમાર નામસ્થાપન-યૌવનાવસ્થા–અશ્વ ઉપર સ્વાર થવું–તેના વેગથી ઘણે દૂર જવું અશ્વસેન રાજાનું પાછળ આવવું–પ્રાપ્ત થયેલ અટવી-કુમારના મિત્ર મહેન્દ્રસિહનું અટવીમાં ગમનઅશ્વસેનનું પાછા વળવું-સનત કુમારની મહેંદ્રસિહે કરેલી એક વર્ષ પર્યત શોધ–વર્ષ પ્રાંતે સનત કુમારને ચેત-મહેંદ્રસિંહે કરેલ તેની હકીકત સંબંધી પ્રશ્ન-સનત કુમારે બકુલમતિને કરેલી સંજ્ઞા તેણે કહી બતાવેલ સનત કમારનું સર્વ વૃત્તાંત-તેમાં એક યક્ષે તેને માન સરોવર લઈ જવુંત્ય અસિતાક્ષ યક્ષનું માનવું -કુમારને જોવા તેને થયેલ થરનું સ્મરણ-૫સ્પર -અક્ષનું ભાગી જવું-ભાતુવેગની આઠ કન્યા સાથે પાણિગ્રહણ સુખે નિદ્રા–ત્યાંથી અસિતાક્ષ યક્ષનું ઉપાડવું–અટવીમાં ફેંકી દેવું-ત્યાં સુનંદા સાથે મેળાપ–વજનનું મૃત્યુ-સુનંદા સાથે પાણિગ્રહણ-વંબાવળીનું આવવું–તેની સાથે પાણિગ્રહણચંદ્રગને ભાનુવેગ આદિ વિદ્યાધરનું આવી મળવુંવધાવળીએ આપેલ પ્રાપ્તિ વિદ્યા–વજવેગના પિતા અનિવેગનું યુદ્ધ કરવા આવવું–તેની સાથે યુદ્ધઅશનિવેગનું મૃત્યુ—વિદ્યાધરાધિપતિપણુનો અભિષેક-ચંદ્રગની સે પુત્રી સાથે પરણવું-કીડા માટે અહીં આવવું ને તમારો મેળાપ-મહેંદ્રસિંહ સહિત સનકુમારનું વૈતાઢયે ગમન-મહેદ્રસિહં માતાપિતાને મળવા જવાની કરેલી પ્રેરણા-હસ્તીનાપુર તરફ પ્રયાણુ–માતાપિતાને મેળાપ–અશ્વસેન રાજાએ સનકુમારને રાજ્ય આપી લીધેલ દીક્ષા-ભરતક્ષેત્રને સાધવું–હસ્તીનાપુર આવવું–સૈધર્મેન્દ્ર મેકલેલ દેવતા વગેરેએ કરેલ ચક્રવતીપણાને અભિવે - સૈધર્મેન્દ્ર સનત કમારના રૂપની કરેલી પ્રશંસા–બે દેવતાનું જોવા આવવું-તેણે દીઠેલ અપ્રતિમ રૂ૫સનત કુમારે સભામાં આવવાનું કહેવું–તેનું સભામાં આવવું-વ્યાધિગ્રસ્ત શરીર જોઈ તેમને થયેલો ખેદસનત કુમારે પુછવું–તેણે બતાવેલ કારણુ–સનત કુમારને થયેલ વૈરાગ્ય–દીક્ષા લેવાને વિચાર-લીધેલી દીક્ષાતેમણે કરેલ ઉતપ-પ્રાપ્ત થયેલ લબ્ધિઓ-સાતસે વર્ષ પયંત વ્યાધિઓનું સહેવું-ઇંદ્ર તેમના દેહનિરપેક્ષપણાની કરેલી પ્રશંસાબે દેવનું પરીક્ષાથે આવવું-પરીક્ષામાં પાર ઉતરવું–દેવએ કહેલ પિતાની હકીકત–સનત અમાનું માયુષ્ય-અતિ કલ બનશન-ત્રીજા દેવલોકમાં દેવ થવું પર્વ ચાણું સમાપ્ત –– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy