________________
વાસુપૂજ્ય સ્વામીને સ્વસ્થ વિહાર–પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-ગણધર સ્થાપના-પક્ષમક્ષણ-દ્વારકા તરફ પ્રભુનું પધારવું-દ્વિષ્ટાદિકનું વાંદવા નીકળવું-સમવસરણમાં પ્રવેશ-ઈઢે કરેલ સ્તુતિ-ભગવતે આપેલ દેશના -ધર્મ દુર્લભ ભાવનાનું સ્વરૂપ–મિથ્યાત્વીઓમાં ધર્મનું અજ્ઞાનપણું તેમણે માનેલે અધર્મને ધર્મ– તેને વિસ્તાર–પ્રભુને પરિવાર–પ્રતિ ચંપાનગરીએ પધારવું-પ્રભુનું નિવણ—આયુષ્યનું પ્રમાણ
દિપૃષ્ટ વાસુદેવનું મરણ-ઠ્ઠી નરકમાં ઉપજવું-બળદેવને થએલ શોક–તેણે લીધેલી દીક્ષા–તેમનું મોક્ષગમન
ત્રીના નાં–શ્રી વિમળનાથ, સ્વયંભૂ, ભદ્ર ને મેરકનું ચરિત્ર-વિમળનાથને પૂર્વભવ-પદ્યસેન રાજાએ લીધેલી દીક્ષા–વીશ સ્થાનકેનું આરાધન–તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-આઠમા દેવલોકમાં ઉપજવુંકાંપિલ્યપુર નગર, કૃતવર્મા રાજા તથા મારાણીનું વર્ણન-આઠમા દેવલોકથી આવવું-શ્યામારાણીની કક્ષામાં ઉપજવું-પ્રભુને જન્મ-દેવકૃત જન્મોછવ–શકે કે કરેલ સ્તુતિ-વિમળનાથનામસ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણ રાજ્યપ્રતિપાલન-દીક્ષા મહોત્સવ-ઉઘાનવર્ણન-દીક્ષા ગ્રહણ-પ્રથમ પારણુ
ભદ્ધ બળદેવને પૂર્વભવ–ચારિત્રગ્રહણ-અનુત્તર વિમાનમાં ઉપજવું-સ્વયંભૂ વાસુદેવને પૂર્વભવ–ધનમિત્ર રાજા ને બલિરાજાની છુતક્રીડા–ધનમિત્રનું રાજ્ય હારી જવું–તેણે લીધેલી દીક્ષા બલિરાજાને વધ કરનાર થવાનું કરેલું નિયાણું–બારમા દેવલેકે ઉપજવું–બલિરાજાનું પણ દેવતા થવું–ત્યાંથી આવી ગેરક પ્રતિવાસુદેવ થવુંતેણે કરેલ દિગ્વિજ-દ્વારકા નગરીમાં રૂદ્ર રાજાને સુપ્રભા ને પૃથિવી રાણું-સુખભાની કુક્ષિમાં અનુત્તર વિમાનથી અવીને બળદેવના જીવનું ઉપજવું તેને આવેલાં ચાર વન-પુત્રને જન્મ-ભદ્ર નામસ્થાપન-ધનમિત્રના જીવનું બારમા દેવલેકથી અવવું-પૃથિવી દેવની કુક્ષિામાં ઉપજવું–તેણે દીઠેલાં સાત વન-પુત્રને જન્મ-સ્વયબ્ર નામસ્થાપન-બંને ભાઈઓની અપ્રતિમ મિત્રી–તેમનું ક્રીડા કરવા જવું-પ્રતિવાસુદેવને ભેટ આપવા જનારાં સન્યની છાવણું–તેને લુંટી લેવાને સ્વયંભૂએ કરેલો હુકમ–સુભટોએ છાવણને લુંટવી–મેરક પાસે ગયેલી ફર્યાદિતેને ચલે કેપ- એક મંત્રીએ કરેલું નિવારણ મંત્રીને રુદ્ર રાજા પાસે મોકલવા-ત્યાં સ્વયંભૂએ સંભળાવેલાં વચને-સચીવનું પાછા જવું–મેરકનું યુદ્ધ માટે પ્રયાણુ–સ્વયંભૂનું પણ પ્રયાણું–બંને સૈન્યનું મળવું–પરસ્પર યુદ્ધ-મેરકે કરેલું ચક્રનું સ્મરણ-સ્વયંભૂ ઉપર છોડવું તેને આવેલી મૂછ–મૂછનું વળવું–તેણે ચક્રનું મેરક ઉપર મુકવું–મેરકને શિરચ્છેદ-નકે ગમન-સ્વયંભૂનું ત્રીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલ દિગ્વિજય–કેટિશિલાનું ઉપાડવું-દ્વારકામાં પ્રવેશ–અદ્ધચક્રીપણાને અભિષેક
શ્રી વિમળનાથનો છઘસ્થવિહાર–કેવળજ્ઞાનની પ્રાપ્તિ-ગણધર સ્થાપના-અક્ષરક્ષણ-દ્વારકા પાસે આવવુંપ્રભુનું સમવસરણ–પષદનું આગમન-વાસુદેવને વધામણી–તેનું પ્રભુને વાંદવા આવવું-ઇંદ્રાદિકે કરેલી સ્તુતિ -પ્રભુએ આપેલી દેશનાધિ દુર્લભ ભાવનાનું સ્વરૂપ-પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુનું પ્રમાણ
સ્વયંભૂનું છઠ્ઠી નજરે જવું-ભદ્ર બળદેવનું મોક્ષે જવું-ઈત્યાદિ.
થા સના શ્રી અનંતનાથ, પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનું ચરિત્ર-અનંતનાથને પૂર્વભવપદારથ રાજાએ લીધેલ ચારિત્ર-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામકર્મને બંધ-દશમા દેવલોકમાં ઉપજવું– અયોધ્યા નગરી, સિંહસેનરાજા ને સુયશારાણીનું વર્ણન-દશમા દેવલોકથી આવવું-સુયા માતાની કુક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ–દેવકૃત જન્મેચ્છવ–કરેલી સ્તુતિ-અનતજિત નામ સ્થાપન-મૌવનાવસ્થાપાણિગ્રહણ–રાજ્ય સ્થાપન-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું
બળદેવને પૂર્વભવ–મહાબળ રાજાએ લીધેલ દીક્ષા–આઠમા દેવલોકમાં દેવ થવું–વાસુદેવને પૂર્વભવ– સમુદ્રદત્ત રાજા ને નંદ રાણી–મલયપતિ ચંડશાસન રાજાનું તેને ત્યાં આવવું-નંદા રાણીને જોઈ વ્યામોહ થવું–તેનું તેણે કરેલું હરણ-સમુદ્રદત્તને થયેલ વૈગમ્ય–તેણે લીધેલી દીક્ષા ચંડશાસનને મારનાર થવાનું કરેલું નિયાણું-આઠમા દેવલેકમાં ઉપજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org