________________
ધરાએ બતાવેલ માયા-ત્રિપૃષ્ઠની સેનાનું નિરાક થવું–જવલનટીએ ત્રિપૃષ્ટને કરેલી પ્રેરણા–ત્રિષ્ટ ને અચળનું યુદ્ધભુમિ તરફ પ્રયાણદેવી શઆદિકની પ્રાપ્તિ-અશ્વગ્રીને પિતાના સનિકેન કરેલ તિરસ્કાર–અશ્વમીવનું યુદ્ધ ભુમિમાં આવવું–ત્રિપુષ્ટનું ને અશ્વગ્રીવનું સામસામા થવું-પરસ્પર થયેલ વિવાદ–બંનેએ પરસ્પર યુદ્ધ કરવાને કરેલ નિર્ણય–બંનેએ કરેલ યુદ્ધ-અનેક શસ્ત્ર પ્રતિશસ્ત્રનું નાખવું–અશ્વગ્રીવના શસ્ત્રોનું નિષ્ફળ જવું તેણે કરેલું ચક્રનું સ્મરણત્રિપૃષ્ટ ઉપર ચકનું ફેંકવું તેના પ્રહારથી ત્રિપૃષ્ટને આવેલ મૂછ–મૂછનું વળવું-ત્રિપૃષ્ટ કરેલ ચક્રનું ગ્રહણ–અશ્વગ્રીવ ઉપર ચક્રનું ફેંકવું–તેણે કરેલ અશ્વગ્રીવના મસ્તકને છેદ–તેનું સાતમી નરકમાં ઉપજવું - ત્રિપ્રજનો જય-પ્રથમ વાસુદેવ પ્રગટ થયાની અંતરીક્ષ વાણી-ત્રિપૂર્ણ કરેલ દિગ્વિજય-કેટી શીલાનું ઉ૫ડવુંપિતનપુરમાં પ્રવેશ–અર્ધચક્રી૫ણુને અભિષેક
શ્રેયાંસનાથજીન છાસ્થ વિહાર–કેવળજ્ઞાનપ્રાપ્તિ—ગણધર સ્થાપના-ચક્ષક્ષણ--પ્રભુનું પતનપુર પધારવુંદેવે રચેલું સમવસરણ–બાર પર્ષદા-ત્રિપૃષ્ટને ગયેલ વધામણી–તેનું પ્રભુ પાસે આવવું-ઈન્દ્રાદિકે કરેલી પ્રભુની
સ્તુતિ–પ્રભુએ આપેલી દેશના–તેમાં નિજર ભાવનાનું સ્વરૂપ–પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવુંભગવંતનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ- - ત્રિપૃષ્ટ વાસુદેવને થયેલ પુત્ર-ગવૈયાઓને બંધ રાખવાને આપાળને કરેલ હુકમ–તેણે કરેલ અનાદરત્રિપૃષ્ટને ચડેલ કેપ–તેના કાનમાં રેડાવેલું તરવું–તેથી શવ્યાપાળનું થયેલ મરણ-ત્રિપુષ્ટ બાંધેલ અશાતા વેદની કર્મ–ત્રિપુષ્ટનું ભરણુ–સાતમી નરકમાં ઉપજવું–અચળ બળદેવને થયેલ અતિ ખેદ–તેણે બતાવેલ મોહવિલાસ-પ્રાંતે લીધેલ દીક્ષા–નિરતિચાર પ્રતિપાલન–બળદેવનું નિવણ
વીરા માં-શ્રી વાસુપૂજ્ય, દ્વિપૃષ્ટ, વિજ્ય ને તારકનું ચરિત્ર-શ્રી વાસુપૂજ્યને પૂર્વભવ–પવોત્તર રાજાએ લીધેલ દીક્ષા–વીશ સ્થાનકનું આરાધન– તીર્થ કરનામકમને બંધ-દશમા દેવલોકમાં ઉપજવું-ચંપાનગરી, વસુપૂજ્ય રાજા ને જયારાણીનું વર્ણન-પ્રાણુત દેવલોકથી આવવું-જયાદેવીની કુક્ષીમાં ઉપજવું–પ્રભુને જન્મઈકોએ કરેલ જન્માભિષેક-સૌધર્મ કે કરેલ સ્તુતિ-વાસુપૂજ્ય નામ સ્થાપન-બાળકીડા-યૌવનાવસ્થા–માતાપિતાએ વિવાહ માટે કરેલી પ્રાર્થના-ભગવંતે આપેલ ઉત્તર–માતપિતાનું ફરીને કહેવું–તેને પણ પ્રભુએ આપેલ ઉત્તરવિવાહને અસ્વીકાર– કાંતિક દેવેનું આગમન-દીક્ષામહેચ્છવ–ઉઘાનવર્ણન-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારા- વિજય બળદેવને પૂર્વભવ-તેણે લીધેલ દીક્ષા–અનુત્તર વિમાનમાં ઉ૫જવું-દિપૃષ્ટ વાસુદેવને પૂર્વભવવિધ્યશક્તિ રાજાએ પર્વત રાજા પાસે મોકલેલ દૂત–ગુણમંજરી વેશ્યાના રૂપનું વર્ણન–તેની માગણી–પર્વત રાજાએ દૂતનું કરેલું અપમાન-વિંધ્યશક્તિનું યુદ્ધ માટે પ્રયાણ-પરસ્પર યુદ્ધ-પર્વત રાજાને પરાજય-તેણે કરેલ પલાયન-ગુણમંજરી વેશ્યા વગેરેનું વિંધ્યશક્તિએ કરેલ પ્રહણુ-પર્વત રાજાને થયેલ દુઃખગર્ભિત વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા-વિંધ્યશક્તિને મારનાર થવાનું કરેલું નિયાણું દશમા દેવલોકમાં ઉપજવું–
વિધ્યશક્તિના જીવનું કેટલાક ભવ પછી દેવતા થવું ત્યાંથી અવવું–વિજાપુરમાં ઉપજવું-તારક પ્રતિવાસુદેવ થવું
દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજાને સુભદ્રા ને ઉમારાણી–અનુત્તર વિમાનથી બળદેવના જીવનું અવન-સુભદ્રાને આવેલાં ચાર સ્વન–તેની કક્ષીમાં ઉપજવું-પુત્રજન્મવિજયકુમાર નામસ્થાપન-દશમા દેવલોકથી વાસુદેવના છવનું અવન–ઉમાદેવીએ દીઠેલાં સાત સ્વખ–પુત્રને જન્મ-દિપૃષ્ટ નામસ્થાપન–અચળ ને દ્વિપષ્ટને અપ્રતિમ સ્નેહ–બાતમીદારે તારકને કહેલી હકીકત–તેણે સેનાપતિને કરેલ હુકમ-મંત્રીએ દૂત મોકલવાનું કરેલ સૂચવનબ્રહ્મરાજ પાસે મેકલેલ દૂત–ઉત્તમ વસ્તુઓની કરેલી માગણી–દિપૃષ્ટ કુમારે દુતનું કરેલ અપમાન-તારક પ્રતિવાસુદેવનું યુદ્ધ માટે પ્રયાણદિપૃષ્ટનું પણ પ્રમાણુ અને સેનાનું પરસ્પર થયેલું યુદ્ધનારક ને દિપૃષ્ઠનું ચામ સામે થવું-તારકે મુકેલું ચક્ર-દિપૃષ્ટને થયેલ મૂછ–તેમાંથી સાવધાન થવુતારક ઉપર ચકનું મુકવું–તેને શિરચછેદ-દિપૃષ્ટનું બીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલ દિગ્વિ–કેટિ શિલાનું ઉપાડવું-દ્વારકામાં પ્રવેશ અધચકીપણાનો અભિષેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org