Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ વાસુપૂજ્ય સ્વામીને સ્વસ્થ વિહાર–પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન-ગણધર સ્થાપના-પક્ષમક્ષણ-દ્વારકા તરફ પ્રભુનું પધારવું-દ્વિષ્ટાદિકનું વાંદવા નીકળવું-સમવસરણમાં પ્રવેશ-ઈઢે કરેલ સ્તુતિ-ભગવતે આપેલ દેશના -ધર્મ દુર્લભ ભાવનાનું સ્વરૂપ–મિથ્યાત્વીઓમાં ધર્મનું અજ્ઞાનપણું તેમણે માનેલે અધર્મને ધર્મ– તેને વિસ્તાર–પ્રભુને પરિવાર–પ્રતિ ચંપાનગરીએ પધારવું-પ્રભુનું નિવણ—આયુષ્યનું પ્રમાણ દિપૃષ્ટ વાસુદેવનું મરણ-ઠ્ઠી નરકમાં ઉપજવું-બળદેવને થએલ શોક–તેણે લીધેલી દીક્ષા–તેમનું મોક્ષગમન ત્રીના નાં–શ્રી વિમળનાથ, સ્વયંભૂ, ભદ્ર ને મેરકનું ચરિત્ર-વિમળનાથને પૂર્વભવ-પદ્યસેન રાજાએ લીધેલી દીક્ષા–વીશ સ્થાનકેનું આરાધન–તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-આઠમા દેવલોકમાં ઉપજવુંકાંપિલ્યપુર નગર, કૃતવર્મા રાજા તથા મારાણીનું વર્ણન-આઠમા દેવલોકથી આવવું-શ્યામારાણીની કક્ષામાં ઉપજવું-પ્રભુને જન્મ-દેવકૃત જન્મોછવ–શકે કે કરેલ સ્તુતિ-વિમળનાથનામસ્થાપન-યૌવનાવસ્થા-પાણિગ્રહણ રાજ્યપ્રતિપાલન-દીક્ષા મહોત્સવ-ઉઘાનવર્ણન-દીક્ષા ગ્રહણ-પ્રથમ પારણુ ભદ્ધ બળદેવને પૂર્વભવ–ચારિત્રગ્રહણ-અનુત્તર વિમાનમાં ઉપજવું-સ્વયંભૂ વાસુદેવને પૂર્વભવ–ધનમિત્ર રાજા ને બલિરાજાની છુતક્રીડા–ધનમિત્રનું રાજ્ય હારી જવું–તેણે લીધેલી દીક્ષા બલિરાજાને વધ કરનાર થવાનું કરેલું નિયાણું–બારમા દેવલેકે ઉપજવું–બલિરાજાનું પણ દેવતા થવું–ત્યાંથી આવી ગેરક પ્રતિવાસુદેવ થવુંતેણે કરેલ દિગ્વિજ-દ્વારકા નગરીમાં રૂદ્ર રાજાને સુપ્રભા ને પૃથિવી રાણું-સુખભાની કુક્ષિમાં અનુત્તર વિમાનથી અવીને બળદેવના જીવનું ઉપજવું તેને આવેલાં ચાર વન-પુત્રને જન્મ-ભદ્ર નામસ્થાપન-ધનમિત્રના જીવનું બારમા દેવલેકથી અવવું-પૃથિવી દેવની કુક્ષિામાં ઉપજવું–તેણે દીઠેલાં સાત વન-પુત્રને જન્મ-સ્વયબ્ર નામસ્થાપન-બંને ભાઈઓની અપ્રતિમ મિત્રી–તેમનું ક્રીડા કરવા જવું-પ્રતિવાસુદેવને ભેટ આપવા જનારાં સન્યની છાવણું–તેને લુંટી લેવાને સ્વયંભૂએ કરેલો હુકમ–સુભટોએ છાવણને લુંટવી–મેરક પાસે ગયેલી ફર્યાદિતેને ચલે કેપ- એક મંત્રીએ કરેલું નિવારણ મંત્રીને રુદ્ર રાજા પાસે મોકલવા-ત્યાં સ્વયંભૂએ સંભળાવેલાં વચને-સચીવનું પાછા જવું–મેરકનું યુદ્ધ માટે પ્રયાણુ–સ્વયંભૂનું પણ પ્રયાણું–બંને સૈન્યનું મળવું–પરસ્પર યુદ્ધ-મેરકે કરેલું ચક્રનું સ્મરણ-સ્વયંભૂ ઉપર છોડવું તેને આવેલી મૂછ–મૂછનું વળવું–તેણે ચક્રનું મેરક ઉપર મુકવું–મેરકને શિરચ્છેદ-નકે ગમન-સ્વયંભૂનું ત્રીજા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થવું–તેણે કરેલ દિગ્વિજય–કેટિશિલાનું ઉપાડવું-દ્વારકામાં પ્રવેશ–અદ્ધચક્રીપણાને અભિષેક શ્રી વિમળનાથનો છઘસ્થવિહાર–કેવળજ્ઞાનની પ્રાપ્તિ-ગણધર સ્થાપના-અક્ષરક્ષણ-દ્વારકા પાસે આવવુંપ્રભુનું સમવસરણ–પષદનું આગમન-વાસુદેવને વધામણી–તેનું પ્રભુને વાંદવા આવવું-ઇંદ્રાદિકે કરેલી સ્તુતિ -પ્રભુએ આપેલી દેશનાધિ દુર્લભ ભાવનાનું સ્વરૂપ-પ્રભુને પરિવાર–સમેત શિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુનું પ્રમાણ સ્વયંભૂનું છઠ્ઠી નજરે જવું-ભદ્ર બળદેવનું મોક્ષે જવું-ઈત્યાદિ. થા સના શ્રી અનંતનાથ, પુરૂષોત્તમ, સુપ્રભ ને મધુનું ચરિત્ર-અનંતનાથને પૂર્વભવપદારથ રાજાએ લીધેલ ચારિત્ર-વીશ સ્થાનકનું આરાધન-તીર્થકર નામકર્મને બંધ-દશમા દેવલોકમાં ઉપજવું– અયોધ્યા નગરી, સિંહસેનરાજા ને સુયશારાણીનું વર્ણન-દશમા દેવલોકથી આવવું-સુયા માતાની કુક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ–દેવકૃત જન્મેચ્છવ–કરેલી સ્તુતિ-અનતજિત નામ સ્થાપન-મૌવનાવસ્થાપાણિગ્રહણ–રાજ્ય સ્થાપન-પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું બળદેવને પૂર્વભવ–મહાબળ રાજાએ લીધેલ દીક્ષા–આઠમા દેવલોકમાં દેવ થવું–વાસુદેવને પૂર્વભવ– સમુદ્રદત્ત રાજા ને નંદ રાણી–મલયપતિ ચંડશાસન રાજાનું તેને ત્યાં આવવું-નંદા રાણીને જોઈ વ્યામોહ થવું–તેનું તેણે કરેલું હરણ-સમુદ્રદત્તને થયેલ વૈગમ્ય–તેણે લીધેલી દીક્ષા ચંડશાસનને મારનાર થવાનું કરેલું નિયાણું-આઠમા દેવલેકમાં ઉપજવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 412