Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text ________________
પર્વ ચોથું.
- સગ ૭ - વસ્ત્ર સામા-શ્રી શ્રેયાંસનાથ, ત્રિપૃષ્ટ, અચળ ને અશ્વગ્રીવનું ચરિત્ર-શ્રીશ્રેયાંસનાથજીને પૂર્વભવે નલિનગુલ્મ રાજાએ લીધેલ દીક્ષા-વીશસ્થાનક આરાધન–તીર્થંકરનામકમને બંધ–સાતમા દેવલોકમાં ઉપજવુંસિંહપુર નગર, વિષ્ણરાજ રાજા અને વિષ્ણુ દેવી રાણીનું વર્ણન-સાતમા દેવલોકથી આવવું–વિષણુ રાણીની કક્ષામાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ સ્વ-પ્રભુનો જન્મ-છપન દિશાકુમારીનું આવવું–તેણે કરેલ જન્માષ્ટવ ને સતિકમ-ઇદ્રોએ કરેલ જન્મોચ્છવ-સૌધર્મ કે કરેલ સ્તુતિ-શ્રેયાંસ નામસ્થાપન-યૌવનાવસ્થા–
રાજ્યભારગ્રહણ લેકાંતિક દેવનું આવવું-સાંવત્સરિકાન–દીક્ષા મહેચ્છવચારિત્રગ્રહણ–પ્રથમ પારણું-અચળ બળદેવને પૂર્વભવઅનુત્તર વિમાનમાં ઉ૫જવું-ત્રિપૃષ્ઠ વાસુદેવને પૂર્વભવ-વિશ્વભૂતિ કુમારની ઉદ્યાનકીડા-વિશાખનંદીને થયેલ ઈર્ષ્યાયુક્તિથી વિશ્વભૂતિ પાસે કરાવેલ ઉદ્યાનનું ત્યાજન-તેને થયેલ વૈરાગ્ય–તેણે લીધેલ દીક્ષા-મથુરા નગરીમાં એકઠાં થવું-વિલાખનંદીએ કરેલ હાંસી–વિશ્વભૂતિએ કરેલ નિયાણું-મહાશુક્ર દેવલોકમાં ઉપજવું-'
પિતનપુર નગર, રિપપ્રતિશત્રુ રાજા ને ભદ્વારાણુનું વર્ણન–અચળ બળદેવના જીવનું અનુત્તર વિમાનથી આવવું-ભદ્રાદેવીની કક્ષામાં ઉ૫જવું–તેણે દીઠેલાં ચાર સ્વન–પુત્રજન્મ–અચળ નામસ્થાપન-બીજીવાર રહેલ ગર્ભ–મૃગાવતીને જન્મ–તેના રૂ૫નું વર્ણન-
રિપ્રતિશત્રુ રાજાને તેના પર થયેલ અનુરાગ-તેનું અંતઃપુરમાં સ્થાપન–તેની સાથે કરેલ ગાંધર્વ લગ્ન-લકોએ પાડેલું પ્રજાપતિ નામ-ભદ્રા દેવીને થયેલ લજા–તેનું દક્ષિણ દેશપ્રતિ ગમન–માતાને ત્યાં મુકીને અચળનું પાછું આવવું
વિશ્વભૂતિના જીવનું સાતમા દેવલેકથી અવવું–મૃગાવતીની કક્ષામાં ઉપજવું–તેને આવેલાં સાત સ્વપુત્રજન્મ-ત્રિપષ્ટ નામસ્થાપન-અચળ કુમાર સાથે કીડા-બંનેને અપ્રતિમ સ્નેહ
રત્નપુર નગરમાં અધિગ્રીવ પ્રતિવાસુદેવને જન્મ–તેણે સાધેલા ત્રણ ખંડ–તેને થયેલ મૃત્યુ સંબંધી ચિંતાનિમિત્તિમાને કરેલ પ્રમ-નિમિત્તિએ બતાવેલી તેને મારનારની નીશાનીઓ- અશ્વગી સભામાં કરેલ પ્રમચંડવેગ દૂતને મેકલવો-તેનું પ્રજાપતિ રાજાની સભામાં આવવું–તેથી થયેલે રંગમાં ભંગ–ત્રિપુષ્ટ કુમારનું તેના પર ગુસ્સે થવું–ચંડ વેગનું પાછું નીકળવું-ત્રિપૃષ્ટ કરેલું તેનું અત્યંત અપમાન–પ્રજાપતિ રાજાને પડેલા ખબર– તેને થયેલ ખેદ ચંડવેગને પાછો બોલાવીને તેણે કરેલા સન્માન–ચંડ વેગનું અશ્વશીવ પાસે ગમન – અપગ્રીવને પ્રથમથી પડેલા ખબર–ચંડવેગે પ્રજાપતિ રાજાને કરેલે બચાવ–શાળીના ક્ષેત્રની સિંહથી રક્ષા કરવાને પ્રજાપતિ ઉપર મેકલેલ હુકમ-પિતાપુત્ર વચ્ચે થયેલ સંવાદ-ત્રિપૃષ્ટ ને અચળનું શાળાક્ષેત્ર પ્રતિગમન-સિંહ સાથે ત્રિષ્ટ કરેલું યુદ્ધસિંહનું વિદારણ–તેને થયેલ શોક-સારથીએ કરેલ સાંત્વન–અશ્વમીવને કહેવરાવેલ સંદેશ-પિતા પાસે આવવું-અચળ કુમારે કહેલ વૃત્તાંત–તેનું ખુશી થવું
વૈતાઢય પર્વત ઉપર એક કીર્તિ ને સ્વયંપ્રભાને જન્મ-સ્વયંપ્રભાના રૂપનું વર્ણન–તેને થયેલ મુનિસમાગમ -સમિતિની પ્રાપ્તિ–તેના વર માટે તેના પિતા જવેલનજીને થયેલ ચિંતા–તે બાબત પ્રધાનને કરેલ પ્રશ્ન-તેમણે બતાવેલ જુદા જુદા વિચાર–રાજાએ નિમિત્તિઓને પુછવું–તેણે ત્રિપૃષ્ટ કુમારની બતાવેલી
મૃતાત્મા મોકલેલ દૂત-કબુલ થયેલ વિવાહ-સ્વયંપ્રભાને લઈને પરણાવવા આવવું-ત્રિપુષ્ટ સાથે થયેલ લગ્ન-વિવાહન વન–અશ્વગ્રીવને પહેલા ખબર–તેને થયેલ ધવલનટી પાસે મોકલેલ દૂત-તેણે કરેલ સ્વયંપ્રભાની માગણી-વલન જટીએ આપેલ ઉત્તર-દૂતન ત્રિપૃષ્ટ પાસે આવવું–તેની પાસે કરેલ સ્વયંપ્રભાની માગણું-ત્રિપુષ્ટ આપેલે ઉત્તર-દૂતનું અશ્વગ્રીવ પાસે આવવું–અશ્વશ્રી વિદ્યાધરને કરેલ હુકમ–તેનું જવલનજટી સાથે યુદ્ધ કરવા જવું.તેઓનો થયેલ પરાજય–અશ્વીવને યુદ્ધ માટે કરેલું નિમંત્રણ–અશ્વપ્રીવે પ્રધાનની લીધેલી સલાહ-તેમની સલાહનું અણગમતપણુ યુદ્ધની તૈયારી–અશ્વગ્રીવને થયેલા અપશુકને-તે છતાં યુદ્ધમાં કરેલ પ્રમાણુથાવત્તગિરિ પાસે કરેલ પડાવ-ત્રિપુષ્ટ ને અચળ કુમારે કરેલ વિદ્યાસાધન-તેમનું ૫ણુ યુદ્ધ માટે પ્રમાણુ-થાવત્તગિરિ પાસે આવવું–ત્રિપુષ્ટની અગ્રસેનાએ હયગ્રીવની સેનાને કરેલ પરાજય–તેના પક્ષના વિદ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 412