Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र भाषांतर પર્વ ૩-૪-૫-૬. વિષયાનુક્રમણિકા. પર્વ ૩ જુ. લ્ટિા માં-શ્રી સંભવનાથજીનું ચરિત્ર-તેમને પૂર્વભવ–વિપુલવાહન રાજ–તેના ગુણોનું વર્ણન-પહેલે દુષ્કાળ-તેનું વર્ણન-તે ઉપરથી રાજને થયેલે વિચાર-શ્રીસંધની ભક્તિ કરવાની થયેલી ઇચ્છા–દુષ્કાળમાં પણ કરેલી અપ્રતિમ સંધભક્તિ-તેથી બાંધેલું તીર્થંકરનામકર્મ–એકદા મેલ ઉત્પન્ન થઈને એકાએક અસ્તવ્યસ્ત થયેલ જોઈ ઉપજેલી વિચારણ–તે ઉપરથી ચારિત્ર ગ્રહણ કરવાને કરેલે નિર્ણય–પુત્ર સાથે થયેલ ઉત્તર પ્રત્યુત્તર-વિપુળવાહને લીધેલી દીક્ષા-નવમા દેવલોકમાં ઉપજવું–છતારી રાજ ને સેના દેવીનું વર્ણન–માતાને આવેલાં ચૌદ સ્વ–નવમા દેવલોકથી આવી સેના દેવીના ગર્ભમાં ઉપજવું-ઈનું સ્વનાથે કહેવા આવવુંજમવંતને જન્મ-દિશાકુમારીઓએ કરેલ સૂતિકર્મ–તેમણે કરેલો જન્મચ્છવ-ઈ દ્રોએ કરેલો જન્મોચ્છવસૌધર્મ કરેલ સ્તુતિ–શતારિ રાજાએ કરેલે જન્મછવ-ગુણનિષ્પન સંભવનાથ નામ પાડવું–બાળકીડા -પ્રાપ્ત થયેલ યૌવન-દેહ વર્ણન-ભગવંતને વિવાહ–રાજેસ્થાપન-ભગવંતે વિચારેલ સંસારસ્થિતિ–લેકાંતિક દેવોનું આગમનપ્રભુએ આપેલું સંવત્સરીદાન-દીક્ષા મહોત્સવ-ભગવંતે લીધેલ દીક્ષા–દ્ધિ કરેલ સ્તુતિ-ભગવતે કરેલ પ્રથમ પારણુ-પંચ દીવ્યનું પ્રકટ થવું–પ્રભુને ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન-સમવસરણની રચના-બાર પર્ષદાનું આગમન-ઈઢે કરેલ સ્તુતિ-ભગવંતે આપેલી દેશના–તેમાં અનિત્ય ભાવનાનું સ્વરૂપ–ગણધરોની સ્થાપના -પ્રભુના યક્ષયક્ષિણ-ભગવત પરિવાર–પ્રતિ સમેત શિખર પધારવું–ભગવંતનું નિવણ–આયુષ્યનું પ્રમાણ–વિગેરે– વીત્રા માં–શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર-તેમને પૂર્વભવ-મહાબળરાજાએ લીધેલી દીક્ષાનિરતિચાર પ્રતિપાલન-વીશ સ્થાનક આરાધન-તીર્થંકર નામ કર્મને બંધ–વિજયવિમાનમાં ઉપજવું અયોધ્યાનું વર્ણન-સંવર રાજા ને સિદ્ધાથી રાણીનું વર્ણન-વિજથવિમાનથી આવવું-સિદ્ધાર્થી દેવીના ગર્ભમાં ઉત્પન્ન થવું -તેમણે ઠેલાં ચૌદ સ્વ-ઈકે કહેલ તેને અર્થ-પ્રભુને જન્મ-દેવકૃત જન્મેચ્છવ–ઈંદ્ર કરેલી સ્તુતિઅભિનંદન નામસ્થાપન–દેહનું વર્ણન-ભગવંતનો વિચાર–રાજ્યસ્થાપન-ભગવંતે લીધેલી દીક્ષા–પ્રાપ્ત થયેલ કેવળ જ્ઞાન–છે કે કરેલી સ્તુતિ–ભગવતે આપેલી દેશના–તેમાં અશરણુ ભાવનાનું સ્વરૂપ ગણુધરસ્થાપના -અક્ષયક્ષિણ-ભગવંતને પરિવાર–સમેતશિખર પધારવું–ભગવંતનું નિવણ-આયુનું પ્રમાણ વિગેરે જીલ્લા માં-શ્રી સુમતિનાથનું ચરિત્ર–તેમને પૂર્વભવ-વિજયસેન રાજા ને સુદર્શના રાણ–રાણીને થયેલ પુત્રાભિલાષ–તેને માટે રાજાએ કરેલ કુલદેવીનું પૂજન-તેણે કરેલ પુત્રપ્રાપ્તિની વાત-રાણીને ગર્ભ રહેવો -પૂણે સમયે થયેલ પુત્રજન્મ–પુરુષસિંહ નામસ્થાપન-સૌવનાવસ્થાની પ્રાપ્તિ-મુનિરાજનો મેળાપ–તેને જોતાં થયેલ વિચાર–પુલે ધમ-મુનિએ કહેલ ધર્મનું સ્વરૂપ-પુષસિંહને દીક્ષા લેવાને થયેલ વિચાર-પિતાપુત્રને થયેલ પ્રશ્નોત્તર–પુરુષસિંહે લીધેલ દીક્ષા–તીર્થંકરનામકર્મનું ઉપાર્જન-વૈજયંત વિમાનમાં ઉપજવું–મેઘરાજા ને મંગળા રાણીનું વર્ણન-વજયંતવિમાનથી આવવું–મંગળા રાણીની કુખે ઉપજવું–એ લોકોને એક પુત્રના સંબંધમાં પડેલો વિવાદ-રાજાથી ન થયેલે ઇનસા–ગર્ભના પ્રભાવે રાણીને પ્રાપ્ત થયેલ સુમતિ–તેણે કરી આપેલ ઇનસાદ-પ્રભુને જન્મ-દેવકૃત જન્મેચ્છવ-સૌધર્મેદ્ર કરેલી સ્તુતિ-સુમતિનાથ નામસ્થાપન B-II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 412