Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

Previous | Next

Page 8
________________ ******** પર્વ ચોથામાં સર્ગ સાત છે. તેમાં– ********** ૧ સગ પહેલામાં–શ્રીશ્રેયાંસનાથજીનું તથા પહેલા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ ત્રિપુષ્ટ, અચળ ને અશ્વગ્રીવનાં ચરિત્રો. ૨ સર્ગ બીજામ-શ્રી વાસુપૂજ્યજીનું તથા બીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ દિyષ્ટ, વિજય ને તારકના ચરિત્રી. ( ૩ સર્ગ ત્રીજામાં–શ્રી વિમળનાથજીનું તથા ત્રીજા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ સ્વયંભુ, ભદ્ર ને મેરકન ચરિત્રો. ( ૪ સ ચેથામાં–શ્રી અનંતનાથજીનું તથા ચોથા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરૂષેત્તમ, સુપ્રભ ને મધુનાં ચરિત્રો. ૫ સમાં પાંઓમાં-શ્રી ધર્મનાથજીનું તથા પાંચમા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુષસિંહ, સુદર્શન ને નિશુંભનાં ચરિત્રો. ૬ સર્ગ છઠ્ઠામાં-ત્રીજા મધવા ચક્રવતીનું ચરિત્ર. ૭ સગ સાતમા માં–ચોથા સનત કુમાર ચક્રવરીનું ચરિત્ર. ત્ર્યપર્વ પાંચમામા સર્ગ ૫ છે. તેમાં શ્રી શાંતિનાથજીનું તથા તેમના પુત્ર ચક્રાયુધનું ચરિત્ર છે. ૧ સગ" પહેલામાં–-પ્રથમના પાંચ ભવનું વર્ણન. પહેલે ભવે શ્રીષેણ રાજા ને અભિનંદિતા રાણી, બીજ ભવે ઉત્તર કરમાં યુગલિક, ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવતા, ચેથે ભવે અમિતતેજ વિલાધર ને ત્રિપૃષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય અને પાંચમે ભવે દશામા દેવલોકમાં દેવતા થયા તેનું સવિસ્તર ચરિત્ર છે. ૨ સગ બીજામાં–છઠ્ઠા ને સાતમા ભવનું વર્ણન-છ ભાવે અપરાજિત નામે બળદેવ અને અનંતવીય નામે વાસદેવ મહાવિદ ક્ષેત્રમાં થમા. પ્રાત બળદેવ બારમા દેવલોકન ઈદ્ધ થયા અને વાસદેવ પહેલી નરકે ગયા. ત્યાંથી નીકળી વાસુદેવને જીવ મેઘનાદ વિદ્યાધર થયા અને ચારિત્ર આરાધીને તે પણ બારમે દેવલેકે ઈદના સામાવિક દેવ થયા તેનું અસરકારક ચરિત્ર છે. ૩ સર્ગ ત્રિજામ-આઠમા ને નવમા ભવનું વર્ણન-આઠમા ભાવમાં અમ્યુરેંદ્ર આવીને મહાવિદેહક્ષેત્રમાં ક્ષેમંકર તીર્થકરના પુત્ર વાયુધ નામે ચક્રવર્તી થયા અને તેના સામાનિક દેવ હતા તે તેના પુત્ર સહસયુધ થયા, પ્રાંત દીક્ષા લઇને અને નવમા ભવે ત્રીજા અવેયકમાં અહમિંદ્ર દેવતા થયાં તેમનું ચમત્કારિક ચરિત્ર છે. ૪ સગ ચોથામાં-દામા ને અગ્યારમા ભવનું વર્ણન–દશમાં ભવમાં બંને જીવ ત્રીજા ગ્રેવેયકથી આવીને મહાવિદેહક્ષેત્રમાં વનરથ તીર્થંકરના મેઘરથ અને દઢરથે નામે પુત્ર થયા. તે ભવમાં મેઘરથે પારેવો ઉગાર્યો અને વીસ સ્થાનકની આરાધનાવડ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. પ્રાંત દીક્ષા લઈને બંને અગ્યારમા ભાવે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા, તેનું મનહર ચરિત્ર છે. ૫ સમાં પાંચમામાં–મેઘરથ રાજાનો છવ શ્રી શાંતિનાથ નામે પાંચમા ચક્કી ને સેળમા તીર્થંકર થયા તેમનું તેમૂજ દઢરથને છવ શ્રી શાંતિનાથજીના પ્રથમ પુત્ર અને પ્રથમ ગણધર ચકાયુધ નામે થયા. તેમનું અપૂર્વ ચરિત્ર છે. આ પ્રમાણે પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથજીનું તેમના બાર ભવના સવિસ્તર વર્ણન સાથે એક જ ચરિત્ર સમાયેલું છે. ઉત્તમ છે. દરેક ભવમાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, ઉત્તમ જીવના પુત્રપણે ઉપજે છે, તે આમાં પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે. શાંતિનાથજીના જીવ બેવાર તીર્થકરના પુત્ર થ કરના પુત્ર થયા, બેવાર ચક્રવતીપણું પાયા, એકવાર બળદેવ થયા અને પોતે તીર્થંકર પણ થયા. આવી શ્રેષ્ઠતા કેઈ અપૂર્વ પુણ્યવાન જીવનેજ પ્રાપ્ત થાય છે. શ્રી મહાવીર સ્વામીના છ મરિચિના ભવમાં કુળમદ કર્યો, પરંતુ તેમના કરતાં શ્રીયંતિનાથજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 412