Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ જીવની ઉચ્ચતા અતિ વિશેષ છે, અને એમનુ આખુ ચરિત્ર પ્રશ્ન...સનીય છે. તેમના ચરિત્રમાં કાઈ પણુ પ્રકારના ડાધ સરખા પણુ દૃષ્ટિએ પડતા નથી. **** છઠ્ઠા પ માં આ સગ છે તેમાં— ** ૧ સ` પહેલામાં છઠ્ઠા ચક્રી ને ૧૭ મા તીથંકર શ્રીકુંથુનાથજીનું ચરિત્ર. ૨ સગ બીનમાં—સાતમા ચક્રી તે ૧૮ મા તીર્થંકર શ્રીઅરનાથજીનું ચરિત્ર. તેમાં વિસ્તાર સહિત વીરભદ્રનું ચરિત્ર. ૩ સર્ગ' ત્રીજામાં-છઠ્ઠા વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરૂષપુંડરિક, આનંદ ને ખળિરાજાનાં ચરિત્ર. ૪ સ` ચેાથામાં–સુમ નામે આઠમા ચક્રવતીનું ચરિત્ર, તેની અંતગ ત પરશુરામનુ ચરિત્ર. ૫ સગ પાંચમામાં-સાતમા વાસુદેવ, અળદેવ ને પ્રતિવાસુદેવ દત્ત, નંદન અને પ્રહ્લાદનાં ચરિત્રો. હું સ` છઠ્ઠામાં–શ્રીમલ્લીનાથનું ચરિત્ર. તે સાથે તેમના પૂર્વ ભવના છ મિત્રોનાં પણ ચરિત્ર, મહીકુમારી માટે દૂત માલવાનાં કારણા વિગેરે. ૭ સ` સાતમાાં—શ્રીમુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર. તેમાં હરિવંશની ઉત્પત્તિ, અશ્વાવખેાધ તીયની ઉત્પત્તિ અને કાર્ત્તિકોની કથા વિગેરે. ૮ સ` આઠમામાં—મહાપદ્મ નામે નવમા ચક્રવતીનું ચરિત્ર. તેની અંતર્યંત તેમના મેાટા ભાઈ વિષ્ણુકુમારનું ચરિત્ર. એક દર ચાર પમાં ૨૮ સની અંદર ૪૫ મહાપુરૂષાના અને ખીજાં અનેક ચરિત્રો સમાવેલાં છે. તેની અંદર વાસુદેવ, પ્રતિવાસુદેવ ને ૧ સુભૂમ ચક્રી દુર્યંતિએ ગયેલા છે; બાકી બધા જીવા સદ્ગતિના ભાજન થયેલા છે. દરેક સગમાં શું શું હકીકત છે તેની વિસ્તારવાળી વિષયાનુક્રમણિકા આ સાથે જુદી આપેલી હાવાથી અહીં તે સંબધી વધારે લખવાની આવશ્યકતા રહેતી નથી. અન્યમતિએ જેને દૈત્ય કહે છે અને જેને મારવા માટે તેઓ પાતાના દેવને અવતાર ધારણ કરવા પાયાનું કહે છે તે દૈત્યેા પ્રતિવાસુદેવજ જાય છે અને તેમના દેવના અવતાર તે વાસુદેવ જણાય છે. આ ભાગમાં આવેલા સાત પ્રતિવાસુદેવ અશ્વશ્રીવ, તારક, મેરક, મધુકેટલ, નિશુ ંભ, બળિ ને પ્રહ્લાદ આ બધાને અન્યમતિએ અસુર અથવા દૈત્ય તરિકેજ ઓળખે છે. તે વાસ્તવિક દૈત્ય નહીં પણુ દૈત્ય જેવા હાવાથી દૈત્ય ગણાયેલા જણામ છે આ ભાગમાં આવેલાં ચરિત્રો સંબધી, તેમાં આવેલી હકીકત સંબંધી તેમજ ગ્ર ંથકર્તા સંબંધી વધારે ન લખતાં આ પ્રસ્તાવના આટલેથીજ સમાપ્ત કરીએ છીએ; અને સુજ્ઞ તેમજ ગુણગ્રાહી વિદ્વાને પ્રત્યે ભાષાંતરમાં થયેલી ભુલચુકને માટે ક્ષમા યાચના કરીએ છીએ. સુન્ન જૈન બંધુએ આ ગ્રંથને આદ્યંત વાંચીને તેમાં આવેલા પારાવાર સારમાંથી અલ્પ પણુ સાર ગ્રહણુ કરશે તે અમે અમારા પ્રયાસને લીભૂત થયેલા માનથુ; અને તેમના આત્માનું પણ માણુ થશે. તથાસ્તુ. સંવત ૧૯૬૩. ફાલ્ગુ વૃદ્ધિ ૧. ૧. મધુ ને કેટલ બે ભાઈઓ થયેલા છે, Jain Education International શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 412