Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કે વ્યસ્ત, જ્યારે કષાયયુકત આત્માને થાય છે, ત્યારે તેનાથી સામ્પરાયિક આસવ થાય છે અને તે સંસાર પરિભ્રમણનું કારણ બને છે.
ફલિતાર્થ એ છે કે ચાર પ્રકારના બધામાંથી સ્થિતિબન્ધ અને અનુભાગમખ્ય કષાયના નિમિત્તથી થાય છે અને પ્રકૃતિબન્ધ તથા પ્રદેશબંધ કેગના નિમિત્તથી થાય છે. જે જીવ કષાયયુકત હોય છે તેના રિતિબન્ય અને અનભાગબબ્ધ અવશ્ય થાય છે અને આ કારણથી જ આ બન્ધ સંસાર ભ્રમણનું કારણ બને છે.
ભગવતીસૂત્રમાં સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકના સૂત્ર ૧૬૭માં કહ્યું છે જે જીવના ક્રોધ, માન, માયા અને લેભ વિચિછન્ન થતાં નથી તેને સામ્પરાયિક ક્રિયા થાય છે. ઈપથક્રિયા થતી નથીએવા
અકષાયજીવ કે સંસાર પરિભ્રમણ રૂપ ઈર્યાપથ આસ્રવ કે
કારણ હોને કા નિરૂપણ
'असायस्स जोगो ईरियावहिया किरियाए' સૂત્રાર્થ –કષાયથી રહિત જીવનેગ અર્યાપથિકક્રિયાનું કારણ હોય છે.
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે કૈધ આદિ કષાયથી યુકત આત્માને કાયયોગ આદિ સંસારભ્રમણના કારણથી સામ્પશયિક આમ્રવનું કારણ બને છે, પ્રસ્તુત સૂત્રમાં એ દર્શાવાઈ રહ્યું છે કે જે જીવ કષાયથી મુકત હોય છે, તેને ગ માત્ર ઈર્યાપથ આસવનું કારણ હોય છે કે જે સંસાર પરિભ્રમણનું કારણ બનતું નથી.
ક્રોધ આદિ સમસ્ત કષાયથી રહિત આત્માને-ઉપશાન્ત-કષાય અથવા ક્ષીણકષાય આત્માને-જે કાયિક, વાચિક અથવા માનસિગ થાય છે. તેનાથી ફક્ત ઇર્યાપથ-આસ્રવ જ થાય છે. “' ધાતુ ગતિ અર્થમાં છે, તેથી ભાવના અર્થમાં ધતુ પ્રત્યય લગાડવાથી ફર્યા શબ્દ બને છે, જેને અર્થ થાય છે ગતિ અથવા ચાગની પ્રવૃત્તિ, અથવા મન, વચન કાયના નિમિત્તથી થનારાં
શ્રી તત્વાર્થ સૂત્ર ૨