________________
: ૧૬ :
આમ થવામાં પ્રસ્તુત પુસ્તકમાંના વિશિષ્ટ પદાર્થોની લેાકાત્તર મહિમા કારણભૂત જણાય છે.
પ્રસ્તુત સંપાદનમાં અનેક કરુણાવત્સલ મહાપુરૂષોના અશીમ અનુગ્રહ અને તે તે કલ્યાણકામી મુમુક્ષુ સજ્જનાને નિષ્કામ સહયાગ સાંપડયા છે તેના પરિણામે જ પ્રસ્તુત પુસ્તક કલ્યાણ સાધવાનું એક અજોડ સાધનરૂપ બની શક્યું છે.
કૃતજ્ઞતા અને કત્તવ્યની જવાબદારીના હિસાબે દરેક મહામના વ્યક્તિઓના નિષ્કારણ કાપૂ ધ સ્નેહભર્યાં વર્તન અદલ ગુણાનુમેાદનાપૂર્વક જીવનમાં વિશિષ્ટ રીતે સાધ નાના ખલની અભિવૃદ્ધિની પ્રશંસા કરૂં છું.
છેવટે પ્રસ્તુત પુસ્તકમાં શક્ય પ્રયત્ને ધ્યાન રાખવા છતાં દૃષ્ટિદોષ કે મુદ્રણદોષથી, અથવા જ્ઞાનાવરણીયના ક્ષયાપશમની વિચિત્રતાનુસાર જે કંઈ શાસ્ત્રસુવિહિત પુરૂષાની મર્યાદા અને પર'પરાથી વિરુદ્ધ આલેખાયું હોય તે બદલ ત્રિવિષે ત્રિવિધે સકલ શ્રીસંઘ સમક્ષ મિથ્યા દુષ્કૃત દઈ આરાધક ભાવની અભિવૃદ્ધિ સાથે પુનિત સંયમના પંથે સફળતાપૂર્વક આરાધક આત્માએ આ પુસ્તકના ગુરુગમથી ઉપયોગ કરવાદ્વારા આગળ વધી શકે એ શુભાભિલાષા.
વીર નિ. સ. ૨૪૮૯
પોષ સુદ ૭ સુધ જોધપુર (રાજસ્થાન )
લી॰ શ્રમણ્સધ સેવક,
પૂ. શ્રી ધર્મસાગર ગણિવર ચરાપાસક મુનિ અભયસાગર
എന്ന