________________
જૈન સમાજના ઉદારદિલ દાનવીર
શેઠશ્રી મણીલાલ શામજીભાઇ વીરાણી “જનમ મળે-જૈન કુળમાં-એ-પૂર્વની–પુનવાની છે ” “હાવ જાગે ભકિતના એ ધર્મની કમાણી છે.”
અમિરાત જેના હૃદયમાં સત્કાર્યના જે રાગી છે.”
કૃપા મલે સતી “શરદની” હરિ એ જ ખરા સદ્ભાગી છે ” ભારત ભરના જૈન સમાજમાં ઉદારદિલ દાનવીરનું પ્રશંશનિય બિરૂદ ધરાવનાર વીરાણી કુટુંબના પ્રતિડીત ધમનું રાગી સુશ્રાવક શ્રી મણીલાલભાઈ વીરાણીના આદર્શ જીવનની ખાસ વિશેષતાઓ એ છે કે પૂર્વના મહાન પુન્યોદયે અઢળક ધન સંપતિ અને આધુનીક સુખ સુવિધાઓ હોવા છતાં જેના જીવનમાં સાદાઈ, સરલતા, નિરાભિમાન, અને નમ્રતાના મહાન સગુણો સદાય વસેલા છે. માતાપિતાના ધર્મના સુસંસ્કારને અણમોલ વારસો જેના અણુ એ અણુમાં વણા એલે છે. આંગણે આવેલે કે દીન દુઃખીયો ખાલી હાથે ન જાય એ વીરાણી કુટુંબની વારસાગત પ્રણાલી પ્ર છે. સંતાનમાં પણ ધર્મના સુસ માટેનું સુંદર સિંચન કરેલ છે, જેથી પરદેશમાં વસવાટ છતા, ત્રતનિયમોનું બરાબર પાલન કરે છે ખ”. સ. ના મહાનવિદુષી ખા. બ્ર. ૫ શ્રી શારદાબાઈ મ. સ. ના સમાગમ પછી તે સારા પરિવારમાં ધમને રંગ એતપ્રેત થયેલ છે. નાદુરસ્ત તબીયત છતાં મુરબ્બી શ્રી મણીભાઈ શરદવાણી ને અનેરો આનંદ ઉત્સાહ પૂર્વક લે છે, તેમજ બીજા પશુ લાભ લઈ શકે એ માટે પ્રવચનના પુસ્તકોનું પ્રકાશન કરાવી તદન નજીવી કિંમતે આપવા માટે સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે.