________________
સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઇ શામજીભાઈ વીરાણી
જેમણે પિતાના સંતાનોમાં, લક્ષમી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સરકારનું નાનપણથી સિંચન કયુ . તેમના સુપુત્રોએ આંબા જેમ ફળ આવે અને નમે તેવી રીતે લખલૂટ લમી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિનો સદ્ઉગ સ્વધર્મીએ અનેક જનકલ્યાણના કાર્યો માટે કર્યો.