________________
સ્વ. માતુશ્રી પ્રભાકુંવર ચુનીલાલ નરભેરામ વેકરીવાલા
સ્વર્ગ વાસ તા. ૩-૯-૧૯૮૫
“સુખમાં જે છલકે નહિ દુ:ખમાં અને ન દીન” “ સુખદુઃખ સમજે. જીવનમાં ર્િ કર્મોને આધિન ”
આપની ચિર વિદાયથી આપના પરિવારે તેમજ સમસ્ત કુટુંબે એક વાત્સલ્યભરી શીતલ છત્રછાયા ગુમાવી છે. સમસ્ત કુટુંબની ઉન્નતિમાં માપનું ઉદાર દિલ આપને ઉચ આદશ' અને આંતરીક લાગણીને અગ્ર હિસ્સા સદા રહયા છે. આપના જીવનમાં આપે અનેક પરિવત'ના નિહાળ્યા છે. અનુભવ્યા છે. પરંતુ સમયને ઓળખવાની આપની કાઠાસુઝથી આપે વિકટ પ્રશ્નોને હલ કરી સદા સમભાવજ રાખ્યા છે. આ આપના જીવનની વિરલ વિશેષતા છે. આપનામાં રહેલી ધમ' પ્રત્યેની અડગ અને સપૂણ' શ્રધ્ધાનું જ આ ફળ છે. સ'તસતીજીએની મહાન સેવાના લાભ તેમજ દયાદાનમાં પણ આપે અનેક દુ:ખીયાએના આંસુ ગુપ્તરીતે લુછયા છે. આંગણે આવેલા ક્રાઇ નિરાશ થને ન જાય એ અનુકંપાના અવિશ્ત પ્રવાહ આપે નિત્ય વહેવળાવ્યેા છે. આપને આ ધને અમુલ્ય વારસા આપે આપના પિરવારને તેમજ સમસ્ત કુટુંબને આપીને ધમ'ના સુસ'સ્મરીનું સુદર સિંચન કરેલ છે. આપના આ મહાન ઉપકાર અમે જીવનભર કદી નહિ ભુલીએ એજ. આપના પૃષ્ણ' પરિવાર તથા કુટુંબીજન