________________
એધિ દુલ ભ ભાવના
૧૪૯
પેઠે ફેંકી દે છે અને દરદ્રીના દિરો જ રહે છે. એને નરભવ વિગેરે અનેક સગવડા, અનુકૂળતાએ મળી તેને એ જરા પણુ લાભ લઈ શક્તો નથી.
આપણે આખા ભવ કેવી રીતે પસાર કરી દઈએ છીએ તે ખૂબ વિચારવા ચેાગ્ય છે. પ્રાણીએ કદી શાંતિથી પેાતાની પ્રવૃત્તિને હેતુ વિચારતા નથી અને કેફમાં ચકચૂર અની સંસારના પાયા માંડે છે. એ પાતાની આખી પ્રવૃત્તિનું પૃથક્કરણ કરે તો તેમાં એને કેાઇ જગ્યાએ હેતુ કે સાધ્ય દેખાશે નહિ. અનેક જાતનાં મમત્વા કરવા, તત બાંધવા, અભિમાનથી રાચવુ અને જાણે પેાતે કંઇક છે એમ માની તgન નિર્જીવ ખાખતોને માટી માની તેમાં રચ્યાપચ્યા રહેવું. આમાં જીવન જેવું કાંઈ નથી, મળેલ તકના ઉપયેાગ નથી અને આત્મવિકાસને અવકાશ નથી.
આ સંબંધમાં શ્રી સેામપ્રભાચાય સિદ્નપ્રકરમાં કહે છે કેઃअपारे संसारे कथमपि समासाद्य नृभवं, न धर्म यः कुर्याद्विषयसुखतृष्णातरलितः । ब्रुडन्पारावारे प्रवरमपहाय प्रवहणं, स मुख्यो मूर्खाणामुपलमुपलब्धुं प्रयतते ॥
:
આ અપાર સૌંસારમાં મહામુસીખતે મનુષ્ય દેહ પામીને પણ જે ઇંદ્રિયના વિષયેાના સુખની તૃષ્ણામાં વિદ્ધુળ ખની ધર્મ આચરતો નથી, તે મૂર્ખમાં પણ મુખ્ય માણસ મેાટા દરિયામાં ડૂબતો હોય તે વખતે એને મળેલું સુંદર વહાણુ છેડી દઇને પથ્થર લેવાના પ્રયાસ કરે છે. ’અનેક જીવા ભરદરિયામાં પણ વહાણને છેડી પથ્થરને લેનારા હાય છે; પછી તરવાને બદલે મૂડી મરે અને ઊંડા અગાધ જળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org