________________
૨૩૬
શ્રી શાંતસુધારસ
એ ભાષણથી, વચનથી, ગાનથી, નૃત્યથી અથવા જે રીતે ચેગ્ય જણાય તે રીતે ગુણુ ઉપર વારી જાય. પ્રમાદ ભાવનાનાં આદર્શો અને વર્તના ઉચ્ચગ્રાહી જ હાય.
૨. જૈનદર્શનકારાએ ત્રિવિધિ ત્રિવિધ શુભ અશુભ અધનની વાત કરી છે. મન-વચન-કાયાના ચેાગેાથી કર્મ બંધન થાય છે તે આપણે આશ્રવ ભાવનામાં જોઇ ગયા ( પૃ. ૩૭૯ ). તેના કરણ, કરાવણુ અને અનુમેાદન એમ પ્રત્યેકના ત્રણ ત્રણ વિભાગ છે. કાયાથી કાઇ કાર્ય કરવું, અન્ય પાસે કરાવવું અને કાઇ કરતા હાય તેની પ્રશંસા કરવી. આ ત્રણ રીતે જીભ અથવા અશુભ કર્મ બંધ થાય છે. શુભાશુભ અધના કાર્યોની આદેયતા—અનાદેયતા પર આધાર છે. એ જ પ્રમાણે વચન અને કાયાના ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા. આમાં કાઇ કાઇ વાર · કરણ કરાવણ ને અનુમેાદણુ સરીખાં ફળ નિપજાયા ’ એટલે સુધી વાત બની જાય છે. અનુમાદના કરનારની અંતર ભાવના તીવ્રતમ હાય તે તે મૂળ કરનાર જેટલે ગુણશ્રેણીમાં ચઢી જાય છે અને કાઇક અપવાદવાળા પ્રસગામાં કરનાર કરતાં વધારે લાભ પણ અનુમાદક મેળવી શકે છે. કરનારમાં ક્યાયપરિણતિ ( માનાદિ ) હાય અને અનુમાઇકમાં સરળતા હોય તે આ પણ સંભવે. આ પ્રમાણે વિચારણા લાંખી થતી જાય છે માટે હવે અહીં અટકી જઇએ.
6
કેાઇ પ્રાણી ખૂબ દાન આપે, કાઈને બહુ માન મળે તે એમાં તું આનંદ માન. દાન આપનારને ધન્ય છે, એ એના પૈસાના સદુપયોગ કરે છે. માન એના પુન્યથી મળ્યું છે.
જે પ્રાણી દાન અથવા ભાગમાં પૈસા વાપરતા નથી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org